કાવડ યાત્રા/
નારેશ્વર નર્મદા કાંઠેથી કરજણ સુધી યોજાઈ કાવડ યાત્રા કરજણના કવાડીયા નર્મદાનું પવિત્ર જળ ભરવા ઉમટયા નર્મદા કાંઠેથી કરજણ સુધી 30 કિમીની યાત્રા યોજાઈ નગરના શિવાલયોમાં નર્મદાના જળનો કરાયો અભિષેક કાવડ યાત્રામાં આબાલ વૃદ્ધ સૌ કોઈ હોંશભેર જોડાયા
