ખેડૂતોને દિવસે વીજળી/
વિધાનસભામાં ઉર્જામંત્રી કનુ દેસાઇનું નિવેદન આવતા બે વર્ષમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થશે હયાત ફીડરોમાં દિવસે વીજળી માટે ક્ષમતા ઓછી દિવસે વીજળી આપવા માટે 1590 કરોડનું બજેટ વીજ ખરીદી મુદ્દે વિધાનસભા ગૃહમાં ચર્ચા ટાટા પાવર સાથે વીજ ખરીદવા મુદ્દે કરાર પ્રતિ યુનિટ રૂ. 2.26ના ભાવે ખરીદવા કરાર 25 વર્ષ માટે ટાટા પાવર સાથે વર્ષ 2007માં થયો કરાર રૂ. 5.90 પ્રતિ યુનિટ સુધીના ઉંચા ભાવ ચુકવ્યા વર્ષ 2021-22માં 17,761 મિલિયન યુનિટ વીજળી ખરીદી વર્ષ 2021માં પ્રતિ યુનિટ રૂ. 2.81 ચુકવ્યા રૂ. 6788 કરોડની રકમ ટાટા પાવરને ચૂકવી કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ પુછ્યો હતો પ્રશ્ન
