Botad News/ બોટાદમાં ડુપ્લીકેટ હાર પર લોનનું રેકેટ ઝડપાયું

બોટાદમાં ડુપ્લિકેટ હાર પર લોનનું રેકેટ ઝડપાયું છે. મર્ચન્ટ ફાઇનાન્સ બેન્કમાં ગોલ્ડ લોન લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. ડુપ્લિકેટ સોનાના હાર સાથે બે લોકોની ધરપકડ કરી છે.

Gujarat Others Breaking News

Botad News: બોટાદમાં ડુપ્લિકેટ હાર પર લોનનું રેકેટ ઝડપાયું છે. મર્ચન્ટ ફાઇનાન્સ બેન્કમાં ગોલ્ડ લોન લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. ડુપ્લિકેટ સોનાના હાર સાથે બે લોકોની ધરપકડ કરી છે.

બેન્કના મેનેજરે આ ઘટનાને લઈને ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ડુપ્લિકેટ સોનાના હાર સાથે બેની ધરપકડ કરવામાં આવી છે. બેન્કના નિયમો મુજબ તપાસ કરવામાં વતા હાર ડુપ્લિકેટ નીકળ્યો હતો. બેન્કના મેનેજરે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ફરાર આરોપીને પકડવા શોધખોળ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GSTના રૂ. 400 કરોડના બોગસ બિલિંગના કેસમાં ત્રણની ધરપકડ

આ પણ વાંચો: GST: રાજ્યમાં સાત વર્ષમાં પકડાયું એક લાખ કરોડનું બોગસ બિલિંગ

આ પણ વાંચો: મેટ્રોના વિસ્તરણ માટે ગુજરાત સરકારે કેન્દ્રને 25,000 કરોડથી વધુ રકમનો મોકલ્યો પ્લાન

આ પણ વાંચો: GSTના રૂ. 400 કરોડના બોગસ બિલિંગના કેસમાં ત્રણની ધરપકડ