Gujarat Local Body Election 2026/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીધામ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવાર જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીધામ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર. પ્રદેશ ભાજપે 13 વોર્ડ માટે કુલ 50 ઉમેદવારોને આપી ટિકિટ.

Top Stories Gujarat Others

Gandhidham Election News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભમાં ગાંધીધામ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. કુલ 13 વોર્ડ માટે 50 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.