ડાયાલિસિસ બંધ/ આજથી 3 દિવસ સુધી રાજ્યભરમાં ડાયાલિસિસ બંધ રાજ્યભરના નેફ્રોલોજીસ્ટ ત્રણ દિવસની હડતાળ પાડશે રાજ્યમાં PM JAY હેઠળ ચાલતા ડાયાલિસિસ બંધ રહેશે 16 ઓગષ્ટ સુધી ટ્રસ્ટ, ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ બંધ ડાયાલિસિસનો દર 2000 થી 1650 કરવામાં આવતા બંધ

Breaking News