Gujarat/ સુરત નવી સિવિલ હોસ્પિટલની તમામ OPD બંધ, કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખી OPD બંધ કરાઈ , સિવિલ હોસ્પિટલમાં માત્ર કોવિડ OPD ચાલુ રહેશે, તબીબી અધિક્ષક દ્વારા જાહેરાત કરવામાં આવી, અધિકારીઓ કબૂલે છે કે કોવિડની સ્થિતિ ગંભીર છે

Breaking News