Gujarat/ જામનગરમાં કોરોના દર્દીઓને લઇ નગરસેવિકાનો હોબાળો, નગરસેવિકા- મનપાના આસી.કમિશનર સામસામે , બંને વચ્ચે મામલો બીચકતા ‘ગેટઆઉટ’ જેવા શબ્દો ઉચ્ચારાયા, નગરસેવિકાને આસી. કમિશનરએ કહી દીધું ગેટ આઉટ , રચનાબેન નંદાણીયા કોરોના દર્દીઓનો પ્રશ્ન લઇ પહોંચ્યા હતા, પોઝિટિવ દર્દીઓને ઘરે પરત મોકલાતા વિવાદ , વોર્ડ નંબર-4ના આરોગ્ય કેન્દ્રમાં 7 કેસ કોરોના પોઝિટિવ, ભાર્ગવ ડાંગર સરકાર વિરુદ્ધ કાર્ય કરતા હોવાનો આરોપ , નગરસેવિકાના આસિ. કમિશનર પર ગંભીર આક્ષેપ

Breaking News