Gujarat/
સાબરકાંઠામાં લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ,,ત્રણ આયોજકો સામે નોંધાઈ ફરિયાદ, ઈડરના માથાસુરમાં યોજાયા હતા લગ્ન, મંજૂરી વગર યોજાયો હતો કાર્યક્રમ કાર્યક્રમમાં કોરોનાના નિયમોનો ભંગ, વગર મંજૂરીએ કાર્યક્મ યોજતા પોલીસ ત્રાટકી હતી
