Gujarat/
સુરતના સામાન્ય તકરારમાં યુવકની હત્યા, શહેરના ઉમરા વિસ્તારની ઘટના, જુગાર રમતા યુવાનો વચ્ચે થયો હતો ઝગડો, છોડાવવા ગયેલા યુવાને ચપ્પુ વાગતા મોત, સમગ્ર મામલે ઉમરા પોલીસે શરૂ કરી તપાસ
