Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કચ્છમાં રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો, મોડી રાત્રે 3.29 કલાકે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9, ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 14 કિ.મી. દૂર

Gujarat/વડાપ્રધાન મોદી 6 માર્ચે આવશે ગુજરાત, કેવડિયા ખાતે આજથી રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ , સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે આવશે કેવડિયા , PM મોદી કોન્ફરન્સના સમાપન સમારોહમાં આપશે હાજરી , બેઠકમાં સૈન્યની ત્રણેય પાંખના વડા લેશે ભાગ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ પણ રહેશે હાજર

Gujarat/રાજકોટમાં બે વોર્ડમાં આજે પાણીકાપ, વોર્ડ નં.7 અને 13ના વિસ્તારોમાં પાણીકાપ, ગુરુકુલ પમ્પિંગ સ્ટેશન પર વાલ્વની કામગીરી , ગોંડલ રોડ,લોહાનગર,ભક્તિનગર વિસ્તારને અસર , બંને વોર્ડના અડધા વિસ્તારોમાં રહેશે પાણીકાપ

Gujarat/આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહામુકાબલો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી ટેસ્ટ મેચ રમાશે , WTC ફાઇનલમાં પહોંચવા બંને ટીમો વચ્ચે જંગ , ઇંગ્લેન્ડની ટીમ માટે પણ આ મેચ જીતવી જરૂરી

Gujarat/સુરત શહેરમાં કોરોના ઊંચકી રહ્યો છે માથું, કોરોના કેસ વધતા હોસ્પિટલમાં દર્દી વધ્યા, દર્દી વધતા બેડની જરૂરિયાતમાં પણ વધારો, 6 દિવસમાં વેન્ટિલેટર સપોર્ટ બેડની જરૂરિયાતવધી, 0.9%ની માંગ હતી જે વધી ને 1.3% થઈ, હાલ સિવિલ હોસ્પિટલમાં 22 દર્દીઓ દાખલ , 6 દર્દીઓ ગંભીર, 4 દર્દી ઓક્સિજન સપોર્ટ પર

Gujarat/ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આવતીકાલે આવશે સુરત, ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે કાર્યક્રમમાં આપશે હાજરી, ઉદ્યોગોની હાલની પરિસ્થિતિ અંગે કરશે વાર્તાલાપ, ઉદ્યોગોની સ્થિતિ અને વિકાસ વિશે વાર્તાલાપ, કોરોના બાદ ઉદ્યોગો હજુ પણ આપદા સહન કરી રહ્યા છે

Gujarat/સુરતમાં શહેરમાં કોરોના શાળા સુધી પહોંચ્યો, નાના વરાછાની શાળાના 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ, ધોરણ 7 ના 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા ચકચાર, 14 દિવસ માટે પ્રાથમિક વિભાગ બંધ કરાવ્યો, ગોડાદરાની ગીતાજંલી શાળામાં એક વિદ્યાર્થી પોઝિટિવ, ડીંડોલીની એક શાળામાં પણ એક વિદ્યાર્થી પોઝિટિવ

Gujarat/સુરત શહેરમાં વધી રહ્યું છે ઓનલાઇન ફ્રોડ, એક દિવસમાં 25 વ્યક્તિઓ સાથે ઓનલાઇન ચીટિંગ, 20 લાખથી વધુની ઓનલાઇન ઉચાપત, વેપારી, નોકરીયાત અને વિદ્યાર્થી દ્વારા ફરિયાદો , પાંડેસરા પોલીસ મથકમાં 5 ગુણ નોંધાયા, પોલીસે આઈટી એકટ હેઠળ ગુનો નોંધી શરૂ કરી

Cricket/T20માં છ બોલમાં છગ્ગાના રેકોર્ડની બરોબરી, વેસ્ટ ઇન્ડીઝના પોલાર્ડે યુવરાજના રેકોર્ડની કરી બરોબરી, શ્રીલંકાના ધનંજયની બોલિંગમાં છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા , યુવરાજે ટી20 વિશ્વકપમાં બ્રોડને ફટકારી હતી છ સિક્સ, હર્ષેલ ગિબ્સના નામે છે વન-ડેમાં છ બોલમાં છ સિક્સનો રેકોર્ડ

Gujarat/અમદાવાદના સરદારનગરમાં વેપારીઓ પાળશે બંધ, વેપારીઓ સ્વયંભૂ બંધ પાળી નોંધાવશે વિરોધ, પોલીસ પર ખોટી રીતે હેરાન કરવાનો આરોપ , 4 દિવસ પહેલાં પોલીસે એક વ્યક્તિને માર્યો હતો માર , નરોડા પાટિયાથી સરદારનગર સુધી રહેશે બંધ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy