Gujarat/ સુરત શહેરમાં કોરોના ઊંચકી રહ્યો છે માથું, કોરોના કેસ વધતા હોસ્પિટલમાં દર્દી વધ્યા, દર્દી વધતા બેડની જરૂરિયાતમાં પણ વધારો, 6 દિવસમાં વેન્ટિલેટર સપોર્ટ બેડની જરૂરિયાતવધી, 0.9%ની માંગ હતી જે વધી ને 1.3% થઈ, હાલ સિવિલ હોસ્પિટલમાં 22 દર્દીઓ દાખલ , 6 દર્દીઓ ગંભીર, 4 દર્દી ઓક્સિજન સપોર્ટ પર

Breaking News