By Election/ બપોરે 1.00 વાગ્યા સુધી થયેલા મતદાનની ટકાવારી આ પ્રમાણે છે…

ચૂંટણીપંચ દ્વારા મતદાનની ટકાવારી જાહેર, બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ 31.44 ટકા મતદાન

Breaking News

ચૂંટણીપંચ દ્વારા મતદાનની ટકાવારી જાહેર, બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ 31.44 ટકા મતદાન

  • અબડાસા બેઠક પર સરેરાશ 22 ટકા મતદાન
  • કપરાડા બેઠક પર સરેરાશ 36.41 ટકા મતદાન
  • લીંબડી બેઠક પર સરેરાશ 32.49 ટકા મતદાન
  • મોરબી બેઠક પર સરેરાશ 30.16 ટકા મતદાન
  • ધારી બેઠક પર સરેરાશ 16.04 ટકા મતદાન
  • ગઢડા બેઠક પર સરેરાશ 27.28 ટકા મતદાન
  • ડાંગ બેઠક પર સરેરાશ 51.54 ટકા મતદાન
  • કરજણ બેઠક પર સરેરાશ 40.64 ટકા મતદાન