Delhi/
ઉત્તરપ્રદેશમાં નવા-જૂનીનાં એંધાણ, આજે PM મોદીને મળશે CM યોગી, ગઇકાલે અમિત શાહ સાથે થઇ હતી બેઠક, અગાઉ જિતિનપ્રસાદ જોડાયા હતા ભાજપમાં, બીજા દિવસે આદિત્યનાથની મુલાકાત મહત્વપૂર્ણ, આગામી વર્ષે યૂપીમાં થવાની છે વિધાનસભા ચૂંટણી
