Maharstra/મહારાષ્ટ્રમાં કોરોનાનો ફરી ભરડો, છેલ્લાં 24 કલાકમાં 9,800 નવા કેસ, દેશમાં છેલ્લાં 24 કલાકમાં 17,500 નવા કેસ, દેશમાં રિકવરી કેસ 14,100
Gujarat/આણંદ જિ.પંચાયતની 1 બેઠક માટે ફેર મતદાન, સિંહોલ બેઠકના બોરીયા ગામનું થશે ફરી મતદાન, સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન, મતગણતરીના 1 EVMમાં ખામી સર્જાતા નિર્ણય, બોરીયા પ્રા.શાળા રૂમ નં. 3માં થશે મતદાન, માત્ર એક જ મશીન પર કરેલ મતદારો ફરી મતદાન કરશે, કોંગ્રેસના કોકીલાબેન પરમારને 8814 મત મળ્યા છે, ભાજપના નિતાબેન સોનારાને ૮૩૫૭ મત મળ્યા છે, પુન:મતદાનના પરિણામો બાદ ઉમેદવારની જીત નક્કી થશે
Gujarat/ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટની બેઠક, CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક , ગૃહમાં બીલોના સુધારા તેમજ નવા વિધેયક અંગે ચર્ચા, ચૂંટણી બાદ કોરોના કેસો વધવા અંગે થશે ચર્ચા, કોરોના રસીકરણના બીજા તબક્કાની ચર્ચા કરાશે, શાળા ખોલવા સંદર્ભે કેબિનેટમાં થઇ શકે ચર્ચા, દર બુધવારે મળનારી બેઠક આજે ગુરૂવારે મળશે , ચૂંટણી હોવાથી 4 વખત બેઠક થઇ હતી મુલતવી
Cricket Match/T20માં છ બોલમાં છગ્ગાના રેકોર્ડની બરોબરી, વિસ્ટ ઇન્ડીઝના પોલાર્ડે યુવરાજના રેકોર્ડની કરી બરોબરી, શ્રીલંકાના ધનંજયની બોલિંગમાં છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા, યુવરાજે ટી20 વિશ્વકપમાં બ્રોડને ફટકારી હતી 6 સિક્સ ,હર્ષેલ ગિબ્સના નામે છે વન-ડેમાં છ બોલમાં છ સિક્સનો રેકોર્ડ
Gujarat/વડાપ્રધાન મોદી 6 માર્ચે આવશે ગુજરાત, કેવડિયા ખાતે આજથી રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે આવશે કેવડિયા, PM મોદી કોન્ફરન્સના સમાપન સમારોહમાં આપશે હાજરી, બેઠકમાં સૈન્યની ત્રણેય પાંખના વડા લેશે ભાગ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ પણ રહેશે હાજર
Gujarat/વડોદરામાં એક પરિવારે કર્યો સામુહિક આપઘાત, પરિવારના તમામ 6 સભ્યોના મોત, નરેન્દ્ર સોનીએ પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી, પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પી લીધી, સારવારમાં રહેલાં 3 સભ્યોના પણ મોત
Gujarat/અમદાવાદ શહેરમાં કાલે સવારે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ઝોનમાં રહેશે પાણી કાપ, સમારકામના લીધે પાણી કાપ રહેશે, સવારે ઉપલબ્ધ જથ્થા મુજબ અપાશે પાણી, સાંજે પાણી નહીં આપવામાં આવે, શુક્રવારે રાબેતા મુજબ પાણી અપાશે
Gujarat/વડોદરામાં સામૂહિક આત્મહત્યાની ઘટના, એક પરિવારે કર્યો સામુહિક આપઘાતનો પ્રયાસ, એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીધી, 6 પૈકી પરિવારના 3 સભ્યોના મોત, 3ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, સમા વિસ્તારમાં આવેલ સ્વાતિ સોસાયટીની ઘટના
Gujarat/MBBS બોન્ડેડ ઉમેદવારોની ગ્રામ્યમાં ફરજ બજાવવાનો મામલો, આરોગ્ય મંત્રીએ ગૃહમાં રજૂ કર્યો જવાબ, ઇન્ટરનશીપ પૂર્ણ કરેલા ઉમેદવાર ગ્રામ્યમાં નથી થતા હાજર, છેલ્લા 2 વર્ષમાં આવા ઉમેદવારો પાસેથી કરાઈ વસુલાત, વર્ષ 2019માં રૂ.19,12,15000ની કરાઈ વસુલાત, વર્ષ 2020માં રૂ.16,40,75,000ની કરાઈ વસુલાત
Gujarat/રાજ્યમાં બાળમૃત્યુના આંકડા આવ્યા ચોંકવનારા, વિધાનસભામાં સરકારે રજૂ કર્યા આંકડા, રાજ્યમાં બાળ મૃત્યુના આંકડા રજૂ કર્યા, રોજ સરેરાશ 42 બાળકોના થાય છે મોત, વર્ષ 2020માં 15,432 બાળકોના મોત, ગત વર્ષે 48 બાળકોના થયા હતા મૃત્યુ, વર્ષ 2019માં 17,453 બાળકોના મોત થયા, છેલ્લા 2 વર્ષમાં બહાર રાજ્યના માત્ર 231 બાળકોના જ મોત, કોંગ્રેસે કર્યા સરકાર પર ગંભીર આક્ષેપ