Gujarat/ અમદાવાદ શહેરમાં કાલે સવારે  ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ઝોનમાં રહેશે પાણી કાપ, સમારકામના લીધે પાણી કાપ રહેશે, સવારે ઉપલબ્ધ જથ્થા મુજબ અપાશે પાણી, સાંજે પાણી નહીં આપવામાં આવે, શુક્રવારે રાબેતા મુજબ પાણી અપાશે

Breaking News