Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના ભત્રીજાએ કરી આત્મહત્યા, છોટાઉદેપુરના ધારાસભ્ય છે મોહનસિંહ રાઠવા, 43 વર્ષીય ભત્રીજાએ સેક.29 ખાતે કરી આત્મહત્યા, આજે વહેલી સવારે કરી આત્મહત્યા, મૃતક અરણ્ય ભવન ખાતે પટાવાળા તરીકે બજાવતો ફરજ

Gujarat/વેરાનાં દરમાં વધારો નહીં કરવામાં આવે, રાજ્ય સરકારની મોટી જાહેરાત, કોરોનાનાં કારણે કોઇ વધારો નહીં, કોઇ નવા વેરાનો વધારો નથી કરાયો

Gujarat/ગુજરાતના વર્ષ 2021-22માં નાણામંત્રી નીતિન પટેલની જાહેરાત, રાજ્યમાં 6 સ્થળોએ હેલીપેડ બનાવવામાં આવશે, રાજ્યમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ કાયમી હેલીપેડ વિકસાવાશે, અમદાવાદ, સોમનાથ, અંબાજી ખાતે હેલીપેડ બનાવાશે, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપેડ બનાવાશે

Not Set/નાણામંત્રીની જાહેરાત સૌથી મોટી જાહેરાત, કેવડીયામાં બનશે રાજ્યનું સૌપ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, આદિવાસી સંસ્કૃતિનો કરાશે પ્રચાર પ્રસાર, રાજ્યમાં 26 સબ રજિસ્ટ્રાર કચેરીઓને બનાવાશે મોડેલ કચેરી, આ માટે રૂ. 8 કરોડની કરાઈ જોગવાઈ

Not Set/કૃષિ,ખેડૂત-કલ્યાણ- સહકાર વિભાગ માટે રૂ.7,232 કરોડની જોગવાઇ, રાજ્યનાં 4 લાખ ખેડૂતોને એક ડ્રમ-બે ટબ આપવાની યોજના, વિનામુલ્યે આપવાની યોજના માટે 87 કરોડની જોગવાઇ, ફુડ પ્રોસેસિંગ એકમ દીઢ સહાટ માટે રૂ.82 કરોડની જોગવાઇ, બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ.55 કરોડની જોગવાઇ, એગ્રી એન્ડ ફુડ પ્રોસેસિંગ કલસ્ટર વિકાસ માટે 50 કરોડની જોગવાઇ

Not Set/પશુપાલન માટે રૂ.81 કરોડની જોગવાઇ, 10 ગામદીઠ 1 ફરતા પશુ દવાખાના માટે રૂ.43 કરોડની જોગવાઇ, ગૌસેવા-સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે 25 કરોડની જોગવાઇ, મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે 20 કરોડની જોગવાઇ, પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે 20 કરોડની જોગવાઇ, કરૂણા-એનિમલ એમ્યુલન્સ હેલ્પલાઇન સેવા માટે 7 કરોડની જોગવાઇ

Gujarat/મત્સ્યોદ્યોગ માટે 150 કરોડની જોગવાઇ, વેટમાફી યોજનાનો લાભ આપવા 150 કરોડની જોગવાઇ, નવાબંદર,વેરાવળ,પોરબંદર,સુત્રાપાડામાં મત્સ્ય બંદરો વિકસાવાશે, માળખાકીય સુવિધા પુરી પાડવા 97 કરોડની જોગવાઇ, દરિયાકાંઠા વિસ્તારનાં માછીમારો માટે મશીન ખરીદી મુદ્દે 15 કરોડ, ચોરવાડ-ઉમરસાડી વિસ્તારમાં ફલોટિંગ જેટ માટે 5 કરોડની જોગવાઇ

Amreli/અમરેલી ધારીમાં ડીઝલના ટેન્કરમાં આગ, ટેન્કરમાં આગ લાગતા મચી નાસભાગ, રહેણાક વિસ્તારમાં અકસ્માતે લાગી આગ, ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ, આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

Gujarat/કોવિડ નિયમોના પાલન મુદ્દે સરકારનો ગૃહમાં જવાબ, માસ્ક ન પહેરનાર પાસેથી સરકારે વસુલ્યો અધધ દંડ, અમદાવાદ, ખેડામાં 2 વર્ષ સુધી માસ્ક ન પહેરનારને કર્યો દંડ, અમદાવાદ શહેરમાં 26,96,17,281 રૂપિયા દંડ વસુલ્યો, અમદાવાદ ગ્રામ્યવિસ્તારમાં 1,98,48,800 રૂપિયા વસુલ્યો દંડ, ખેડા જિલ્લામાં 8,77,03,600 રૂપિયા વસુલ્યો દંડ

Gujarat/સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈ, શિક્ષણ માટે 32 હજાર કરોડની જોગવાઈ, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી, ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જિલ્લો બનાવવાનો ઉદ્દેશ, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રૂ.10 હજાર કરોડની સહાય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy