Gujarat/
ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના ભત્રીજાએ કરી આત્મહત્યા, છોટાઉદેપુરના ધારાસભ્ય છે મોહનસિંહ રાઠવા, 43 વર્ષીય ભત્રીજાએ સેક.29 ખાતે કરી આત્મહત્યા, આજે વહેલી સવારે કરી આત્મહત્યા, મૃતક અરણ્ય ભવન ખાતે પટાવાળા તરીકે બજાવતો ફરજ
