Gujarat/ ગુજરાતના વર્ષ 2021-22માં નાણામંત્રી નીતિન પટેલની જાહેરાત, રાજ્યમાં 6 સ્થળોએ હેલીપેડ બનાવવામાં આવશે, રાજ્યમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ કાયમી હેલીપેડ વિકસાવાશે, અમદાવાદ, સોમનાથ, અંબાજી ખાતે હેલીપેડ બનાવાશે, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપેડ બનાવાશે

Breaking News