Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું, આરોગ્ય માટે રૂ.11 હજાર 323 કરોડનું જોગવાઈ, આદિજાતી વિકાસ માટે રૂ.1349 કરોડની જોગવાઈ, મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું જોગવાઈ, ગુજરાત કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યું છે

Gujarat/સુરતના વરાછામાં મનપાની ઘોર લાપરવાહી, RCC રોડની મંજૂરી છતાં રોડ પર પાથર્યો ડામર, નાવડી સર્કલ મોટા વરાછા વિસ્તારની ઘટના, ધૂળની ડમરી, ખાડા છુપાવવા પાથર્યો ડામર, જાગૃત નાગરિકે વીડિયો ઉતારી કર્યો વાયરલ, ડ્રેનેજ લાઈન નાંખવા ખાડો ખોદવામાં આવ્યો હતો

Gujarat/સુરતમાં ફાયર સેફ્ટીના અભાવ મુદ્દે કાર્યવાહી, ફાયર સુવિધા ન હોવાથી દુકાનો, હોસ્પિટલો સીલ, રાજપોઇન્ટ વિસ્તારમાં 78 દુકાન 3 હોસ્પિટલ સીલ, વેલકેર હોસ્પિટલ મધુરમ હોસ્પિટલ કરાઈ સીલ, અપૂરતી ફાયર સેફટીની સુવિધાને લઈ કાર્યવાહી

Gujarat/અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રન, કાર ચાલકે બાઈક સવારને લીધો અડફેટે, અકસ્માત સર્જી કાર ચાલક થયો ફરાર, બાઈક ચાલક 4 થી 5 ફુટ સુધી ફંગોળાયો, બાઈક ચાલક બંને યુવકનો આબાદ બચાવ, બંને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડાયો

Gujarat/પ્રથમવાર ડિજિટલ બજેટ રજૂ કરાશે, 2021નું 2.17 કરોડનું હતું બજેટ, બજેટની રકમથી ગુજરાતનો વિકાસ થશે

Gujarat/અમદાવાદમાં વટવાની યુવતીનાં આપઘાતનો મામલો, આયેશાનાં પતિને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, આરિફને ગઈકાલે રાજસ્થાનથી અમદાવાદ લવાયો, આત્મહત્યાના દિવસે આરીફ થઈ ગયો હતો ફરાર, રાજસ્થાનનાં પાલીમાંથી તેની બહેનના ઘરેથી ઝડપાયો, આયેશાએ આત્મહત્યા કરતાં પહેલા વીડિયો કર્યો હતો વાયરલ

Gujarat/મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક બંધ, લાલ ડુંગળી ન લાવવા અંગે કરાઈ જાણ, માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીની અધધ આવક, આગામી સૂચના સુધી ડુંગળી લાવવા પર રોક

Gujarat/ગુજરાતનો વિકાસ થાય તેવું બજેટ રહેશે, સૌનો સાથ સૌનાં વિકાસનો દ્રષ્ટિકોણ રહેશે, ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત થઇ, ગુજરાતનાં લોકોને વધુ સુવિધા આપવી, અમારી જવાબદારી હવે વધી છે, ગુજરાતની વિકાસયાત્રાને આગળ વધારીશું, ગત વર્ષે 2.17 લાખ કરોડનું રજૂ થયું હતું બજેટ, આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થશે, આરોગ્ય વિભાગની કામગીરીને વેગવંત બનાવાશે, ગુજરાતની આર્થિક વ્યવસ્થાને મજબુત બનાવવી, આત્મનિર્ભર ભારતને સક્ષમ બનાવવા થશે પ્રયાસ, આજનાં બજેટથી ગુજરાતનાં વિકાસને વેગ મળશે

Gujarat/સુરત વરાછા વિસ્તારમાં આજે પાણી પુરવઠો બંધ, કરંજ, ફુલપાડા, નાના વરાછા, કાપોદ્રા વિસ્તારને અસર, 5 લાખ કરતા વધુ લોકોને આજે નહીં મળે પાણી, ભૂગર્ભ ટાંકી સહિત મરામતની કામગીરીથી પાણી બંધ, આજે પાણી નહીં મળતા લોકોને હાલાકી વધશે પાણીનો કરકસરથી ઉપયોગ માટે પાલિકાની અપીલ

World/વિશ્વમાં કોરોનાનાં નવા 3.59 લાખ કેસ, USમાં કોરોનાનાં નવા 53 હજાર કેસ, USમાં કોરોનાથી 24 કલાકમાં 1440 લોકોનાં મોત, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 38 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.16 કરોડ કોરોના એક્ટિવ કેસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy