Gujarat/
નીતિન પટેલે રૂ.2,27,029 કરોડનું બજેટ રજૂ કર્યું, આરોગ્ય માટે રૂ.11 હજાર 323 કરોડનું જોગવાઈ, આદિજાતી વિકાસ માટે રૂ.1349 કરોડની જોગવાઈ, મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું જોગવાઈ, ગુજરાત કોરોનાની મહાબિમારીથી બહાર આવી રહ્યું છે
