Gujarat/ રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી , આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી , આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી , ગીર સોમનાથ પોરબંદર, દ્વારકા જુનાગઢમાં વરસાદની આગાહી , અમદાવાદ ગાંધીનગરમાં હળવા વરસાદી ઝાપટા પડશે , દક્ષિણ અને ઉ.ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી

Breaking News