Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Delhi/દેશમાં નવા કેસ સામે ઘટયો રિક્વરી આંક, નવા 15 હજાર કેસ સામે 13 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ કોરોનાનાં 1.67 લાખ એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.11 કરોડ પર, દેશમાં અત્યાર સુધી 1.48 કરોડ લોકોએ લીધી રસી

Gujarat/ગુજરાતમાં કોરોનાનાં નવા 454 કેસ, 24 કલાકમાં 361 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ, રાજ્યમાં હાલ કોરોનાનાં 2522 એક્ટિવ કેસ, 24 કલાકમાં કોરોનાથી એકપણ મૃત્યુ નહીં, રાજ્યમાં સાજા થવાનો દર 97.44 ટકા પર

Delhi/આજે રાષ્ટ્રપતિ લેશે કોરોના વેક્સિન, રામનાથ કોવિંદ લેશે કોરોના રસીનો ડોઝ, PM મોદી અને અમિત શાહ લઈ ચૂક્યા છે રસી, ગઈકાલે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે લીધી હતી રસી

Delhi/1975માં ઇમરજન્સી અંગે રાહુલ ગાંધીનું મોટું નિવેદન, દેશમાં કટોકટી લાદવી અમારી ભૂલ: રાહુલ ગાંધી, અત્યારે જે થઈ રહ્યું છે તેમાં ફરક છે: રાહુલ ગાંધી, અત્યારે સંસદમાં બોલવાની મંજૂરી નથી: રાહુલ ગાંધી, પોતાની ભૂલ માનવી એ સાહસનું કામ: રાહુલ ગાંધી,દિલ્હીમાં કોર્નેલ યુનિ.ના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં આપ્યું નિવેદન, 1975માં સ્વ.ઇંદિરા ગાંધીએ લાદી હતી કટોકટી

Gujarat/રાજ્યનું પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ થશે, વર્ષ-2021-22નું અંદાજપત્ર નાણામંત્રી રજૂ કરશે, નાણામંત્રી નીતિન પટેલ ગૃહમાં રજૂ કરશે બજેટ, બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગ પર મૂકાશે ભાર, ગુજરાત બજેટ એપ્લિકેશન પર જોઈ શકાશે બજેટ, સરકારે ગુજરાત બજેટ એપ્લિકેશન કરી હતી લોન્ચ, એપમાં તમામ માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં

Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ટ્વિટ,ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતોનો આભાર,આ જીત સરકારની કલ્યાણકરી નીતિઓ પરનો વિશ્વાસ, હું જનતાને નમન કરું છું- અમિત શાહ

Gujarat/કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનું ટ્વિટ,સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પર ટ્વિટ,મેં કીધું હતું, ગુજરાતીઓને ના આજમાવો, આખરે ચાની ચા અને પાણીનું પાણી કરી જ નાંખ્યું,ગુજરાત ભાજપને અભિનંદન

Gujarat/ભાવનગર ચૂંટણીની હાર-જીત બની લોહિયાળ, કોંગ્રેસના વિજય સરઘસમાં યુવકે કર્યો પથ્થરમારો, સરઘસમાં હાજર લોકોએ પથ્થરમારો કરનારની કરી ધોલાય, લોકોએ માર મારતા યુવકનું મોત, ઈજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

Gujarat/સ્થા. સ્વરાજની ચૂંટણી પર પીએમ મોદીનું ટ્વિટ,પાલિકા, તા. પં., જિ. પંની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો,ગુજરાતની જનતાનું વિકાસ અને સુશાસનને સમર્થન,ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે આભાર

Gujarat/અમરેલી જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો, 5 નપા, 11 તા.પં., 1 જિ.પં.માં ભાજપને બહુમતિ, અમરેલી જિલ્લામાં કોંગ્રેસનો રકાસ, મતદારોએ મોદીની વિકાસની વિચારધારાને સ્વીકારી, નારણ કાછડીયાએ જિલ્લાના મતદારોનો માન્યો આભાર, અમરેલી સાંસદ છે નારણ કાછડીયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy