Gujarat/કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખપદેથી અમિત ચાવડાનું રાજીનામું..હાઈકમાન્ડે રાજીનામું સ્વીકાર્યુ…ધાનાણીનું પણ વિપક્ષના નેતા પદેથી રાજીનામું
Gujarat/મોરબી જિ.પં.નું પરિણામ જાહેર, જિલ્લા પંચાયતમાં કુલ 24 બેઠક, ભાજપના ફાળે કુલ 19 બેઠકો આવી, કોંગ્રેસના ફાળે કુલ 7 બેઠકો આવી
Gujarat/PM મોદીના વતન વડનગરમાં આપની એન્ટ્રી,તાલુકા પંચાયતમાં ભાજપ 11 બેઠક પર વિજયી,કોંગ્રેસને 1 તથા આપને એક બેઠક મળી, હજુ ચાર બેઠક પર ગણતરી ચાલુ,તમામ ચાર બેઠક પર ભાજપ આગળ
Gujarat/પાદરા નગરપાલિકાનું પરિણામ જાહેર, પાદરામાં ન.પા.માં કુલ 7 વોર્ડની 28 બેઠકો, ભાજપના ફાળે 20 બેઠકો આવી, કોંગ્રેસના ફાળે એકપણ બેઠક નહીં, આર.એસપીના ફાળે 5 બેઠકો આવી, અપક્ષના ફાળે કુલ 3 બેઠકો આવી
Gujarat/વડોદરા જિલ્લામાં ભાજપની ત્રણેય મોરચે ભવ્ય જીત, જિ.પં., તા.પં., અને ન.પા.ઓમાં ભાજપનો ભગવો, વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય, વડોદરાની તમામ 8 તા.પંચાયતોમાં ભાજપની જીત, વડોદરા જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપની જીત
Gujarat/સાવલી નગરપાલિકાનું પરિણામ જાહેર, સાવલી ન.પા.ની 6 વોર્ડની કુલ 24 બેઠક, ભાજપના ફાળે 16 બેઠકો આવી, કોંગ્રેસના ફાળે 8 બેઠકો આવી
Gujarat/ડભોઇ નગરપાલિકાનું પરિણામ જાહેર, ન.પા.માં કુલ વોર્ડમાં 36 બેઠકો, 21 બેઠકો ભાજપના ફાળે આવી, કોંગ્રેસના ફાળે 13 બેઠકો આવી, અપક્ષના ફાળે કુલ 2 બેઠકો આવી
Gujarat/પાટણની સિદ્ધપુર ન.પામાં ભાજપની જીત, કુલ 36 માંથી 26 બેઠકો ભાજપના ફાળે, કોંગ્રેસના ફાળે 5 બેઠકો આવી, અપક્ષને કુલ 5 બેઠકો મળી, કુલ 36 માંથી 26 બેઠકો ભાજપના ફાળે
Gujarat/ગણદેવી તા. પં.નું પરિણામ, ગણદેવી તા.પં.માં ભાજપની જીત, તા.પં. 24માંથી 23 બેઠકો પર ભાજપની જીત, તા. પં.ની એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી, ગણદેવી તા.પં.માં ભાજપની જીત