Gujarat/અમરેલી ન..પાનું પરિણામ, વોર્ડ નંબર-10માં કોંગ્રેસની કારમી હાર, 4 ઉમેદવાર પૈકી કોંગ્રેસના એક ઉમેદવારની જીત, 3 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય, વિપક્ષ પરેશ ધાનાણીના વિસ્તારમા કોંગ્રેસનો સફાયો, પરેશ ધાનાણીના પિતરાઈ ભાઈ સંદિપ ધાનાણીની હાર
Gujarat/અંજાર ન.પામાં ભાજપનો ભગવો લહેરાયો, 36 માંથી 35 બેઠકો પર ભાજપનો વિજય 1 પર કોંગ્રેસ, અંજાર શહેરમાં વિજયસરઘસ કાઢવામાં આવ્યું,ભાજપ ના તમામ ઉમેદવાર સરઘસમાં જોડાયા
Gujarat/આણંદ જિ.પં.ની ચૂંટણીના પરિણામ, જિ.પં.ની 42માંથી 35 બેઠક ભાજપને ફાળે, ન.પા.માં સોજીત્રા, ઉમરેઠ, બોરસદ, પેટલાદ માં ભાજપનો ભગવો, તા.પં. 8 બેઠકોમાંથી 7 માં ભાજપનો ભગવો લહેરાયો, આણંદ,બોરસદ,ઉમરેઠ,પેટલાદમાં ભાજપની જીત, ખંભાત,તારાપુર,સોજીત્રા તા.પંચાયતોમાં ભાજપની જીત
Gujarat/સુરતની કામરેજ તા.પં.નું પરિણામ જાહેર, તા.પંની 20 બેઠકોમાંથી 18 પર ભાજપની જીત, 2 બેઠકો આપને ફાળે આવી, કામરેજ જિ. પં.ની 4 બેઠકો પર ભાજપની જીત, કામરેજ તા.પં.માંથી કોંગ્રેસના સુપડા સાફ
Gujarat/જવાહર ચાવડાના મત વિસ્તારમાં કોંગ્રેસનો વિજય, મેંદરડા તા.પં.માં કોંગ્રસનો વિજય, 10 બેઠકો પર કોંગ્રેસની જીત, 2 બેઠક પર ભાજપની જીત
Gujarat/હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો, વિરમગામ નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું ના ખુલ્યું, અત્યાર સુધી 12 ભાજપ અને 10 અપક્ષ ઉમેદવારોની જીત કોંગ્રેસનો એકપણ ઉમેદવારના જીતી શક્યો નહી, તાલુકા પંચાયતમાં 10 બેઠક પર ભાજપનો વિજય, વિરમગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું ખાતું ના ખુલ્યું, વિરમગામ પંથકમાં આવતી જિ.પં.3 બેઠકો પર ભાજપનો વિજય
Gujarat/ડાંગનાં પૂર્વ MLA મંગળ ગાવીતનો વિજય, કોશિમદા જિ.પં.ની બેઠક મેળવી જીત, મંગળ ગાવીતે MLAમાંથી આપ્યું હતું રાજીનામું, રાજીનામું આપી ભાજપમાં જોડાયાં હતાં, ભાજપનાં મેન્ડેડ ઉપર પ્રથમવાર ચૂંટણી લડી વિજયી બન્યાં, ભાજપનાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ
Gujarat/વડોદરાની સીમળીયા જિ.પં.માં ભાજપની જીત, ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલનો થયો વિજય, પૂર્વ MLA બાલકૃષ્ણ પટેલના પુત્રનો પરાજય, ભાજપમાં બળવો કરી પૂર્વ MLAએ પુત્રને આપી હતિ ટિકીટ, પુત્રને અપક્ષમાંથી કરાવી હતી ઉમેદવારી, 3177 મતથી અશ્વિન પટેલનો થયો વિજય
Gujarat/પાદરા નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી, 24 પૈકી 20 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય, પાદરા ન.પા.માં ખાતું પણ ન ખોલાવી શકી કોંગ્રેસ, 5 બેઠકો આરએસપી અને 3 બેઠકો અપક્ષનાં ફાળે
Gujarat/પેટલાદ નગરપાલિકમાં નિરંજન પટેલની હાર,વોર્ડનંબર-3 અને 5 બંન્ને બેઠકના ઉમેદવાર હતા નિરંજન પટેલ,વિંછીયા તાલુકાપંચાયતમાં ભાજપને રાજકીય ફટકો, કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં કોંગ્રેસનો વિજય,આણંદજિલ્લાપંચાયતની તારાપુર બેઠક પર કોંગ્રેસની હાર, તાપાપુર બેઠક ધારાસભ્ય પૂનમ પરમારના ભત્રીજાની હાર,પૂનમ પરમારના ભત્રીજા નિકુંજની થયા પરાજીત, કોંગ્રેસના ધારાસભય અશ્વિન કોટવાલના પુત્રની પણ હાર,સાબરકાંઠા વિજયનગર તાલુકાપંચાયતની બેઠકમાં થઇ હાર, અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલની થઇ હાર,દેવભૂમિદ્વારકા જિલ્લાપંચાયતની વડત્રા બેઠક થી આશ્ચર્ય, કોંગ્રેસના દિગ્ગજનેતા વિક્રમ માડમના પુત્રની હાર,કરણ માડમ વડત્રા બેઠક પર હારી ગયા, ભાજપના ઉમેદવાર ભરત ચાવડા જીત્યા