Gujarat/સુરેન્દ્રનગર લીંબડી મોડલ સ્કૂલમાં મારામારી, મતગણતરી કેન્દ્ર બહાર બે જૂથ વચ્ચે મારામારી, ભાજપના ઉમેદવારની જીત થતાં મારામારી, ભાજપના ઉમેદવાર થયા ઈજાગ્રસ્ત, ભાજપના ઉમેદવારને હોસ્પિટલમાં ખસેડાયા, મારામારીમાં બે કારને નુકસાન, કોંગ્રેસ-ભાજપના સમર્થકો વચ્ચે મારામારી, DYSP,PI,PSI ઘટના સ્થળે પહોંચ્યા
Gujarat/જેતપુર, ધોરાજી,ઉપલેટા,જામ કંડોરણામાં ભગવો લહેરાયો, મંત્રી જયેશ રાદડિયાએ મતદારોનો માન્યો આભાર, જેતપુર અને જામ કડોરણાં મારો પરિવાર છે, આ ભાજપની જીત છે અને કોંગ્રેસનો સફાયો છે :રાદડિયા
Gujarat/ધોરાજી તા. પં.માં ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસના MLA લલિત વસોયાના ગઢમાં કમળ ખીલ્યું, 16 બેઠકમાંથી 9 બેઠક પર ભાજપની જીત, 7 બેઠકો પર કોંગ્રેસની જીત, ધોરાજી તા.પં.માં ગત ટર્મમાં કોંગ્રેસ પાસે 15 બેઠક હતી, ભાજપ પાસે એક બેઠક હતી
Gujarat/જામનગરની સિક્કા ન.પા. કોંગ્રેસે કબજે કરી, કુલ 28માંથી 14 બેઠક પર કોંગ્રેસની જીત, 12 ભાજપ અને 2 NCPએ કબજે કરી
Gujarat/મહેસાણા ઊંઝા ન.પા.માં ચૂંટણીમાં ભાજપને ફટકો, વોર્ડ- 3 માં ભાજપનો 4 બેઠકો પર થયો પરાજય, વોર્ડ 3 માં અપક્ષોની કામદાર પેનલોની થઈ જીત, શહેર ભાજપ પ્રમુખ હિતેશ પટેલનો થયો પરાજય
Gujarat/ગુજરાત પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડા આપશે રાજીનામું, સાંજે 5 વાગે અમિત ચાવડા સતાવાર કરશે જાહેરાત, સ્થા.સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ બાદ આપશે રાજીનામું ,
Gujarat/ગીરગઢડા જિ.પં.માં ભાજપની જીત, જિ.પં.માં 4 બેઠકો પર ભાજપની જીત, કોંગ્રેસ ખાતું ન ખોલાવી શકી નહીં, ગીરગઢડા તા.પં.માં ભગવો લહેરાયો, કુલ 18માંથી 16 ના આવ્યા પરિણામ, 12માં ભાજપનો વિજય, 4માં કોંગ્રેસનો વિજય, ગીરગઢડા તા. પં પર ભગવો લહેરાયો
Gujarat/આણંદ પેટલાદ ન.પા.નું પરિણામ, પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલની હાર, બે વોર્ડમાંથી નોંધાવી હતી ઉમેદવારી, કોંગ્રેસના ધારાસભ્યએ વોર્ડ ૩માંથી નોંધાવી હતી ઉમેદવારી, વોર્ડ નંબર -5માંથી નોંધાવી હતી ઉમેદવારી
Gujarat/વડોદરાની સીમળીયા જિ.પં.માં ભાજપની જીત, ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલનો થયો વિજય, પૂર્વ MLA બાલકૃષ્ણ પટેલના પુત્રનો પરાજય, ભાજપમાં બળવો કરી પૂર્વ MLAએ પુત્રને આપી હતિ ટિકીટ, પુત્રને અપક્ષમાંથી કરાવી હતી ઉમેદવારી, 3177 મતથી અશ્વિન પટેલનો થયો વિજય
Gujarat/અરવલ્લી જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો, અરવલ્લી જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવી, માલપુર , મોડાસા તાલુકા પંચાયત પણ ભાજપ ફાળે , મોડાસા અને બાયડ નગર પાલિકામાં પણ ભગવો લહેરાયો, અરવલ્લી જિલ્લામાં ગામડાઓમાં કોંગ્રેસની કારમી હાર