Gujarat/મહેસાણા ઊંઝા ન.પા.માં ચૂંટણીમાં ભાજપને ફટકો, વોર્ડ- 3 માં ભાજપનો 4 બેઠકો પર થયો પરાજય, વોર્ડ 3 માં અપક્ષોની કામદાર પેનલોની થઈ જીત, શહેર ભાજપ પ્રમુખ હિતેશ પટેલનો થયો પરાજય
Gujarat/બનાસકાંઠાની ભાભર ન.પા.નું પરિણામ જાહેર, 6 વોર્ડમાં 24 માંથી 23 પર ભાજપ ઉમેદવાર વિજેતા, કોંગ્રેસ માત્ર 1 બેઠક જીતી ખાતું ખોલાવી શકી, ભાભરમાં ભાજપની સત્તા યથાવત
Gujarat/સુરત કડોદરા ન.પાલિકામાં ભગવો લહેરાયો, 28 બેઠકમાંથી 27 બેઠક ભાજપના ફાળે, માત્ર 1 બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat/આણંદ પેટલાદ ન.પા.નું પરિણામ, પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલની હાર, બે વોર્ડમાંથી નોંધાવી હતી ઉમેદવારી, કોંગ્રેસના ધારાસભ્યએ વોર્ડ ૩માંથી નોંધાવી હતી ઉમેદવારી, વોર્ડ નંબર -5માંથી નોંધાવી હતી ઉમેદવારી
Gujarat/ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણી , કડજોદરા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની હાર , કોંગ્રેસના પ્રમુખ સૂર્યસિંહ ડાભીનો પરાજય , ભાજપના રાજેન્દ્ર સિંહ રાઠોડની જીત
Gujarat/અમરેલી બગસરા નગરપાલિકાની ચૂંટણી, ન.પા.માં ભાજપની પેનલનો થયો વિજય, અમરેલી તાલુકા પંચાયતમાં બે બેઠક ભાજપને ફાળે