Gujarat/કચ્છ રાપર તા.પં. 41 પૈકી 32 પોસ્ટલ બેલેટ રદ, ભાજપને 5 અને કોંગ્રેસને 4 મત મળ્યા, જિલ્લા પંચાયતમાં 42 પૈકી 24 રદ, ભાજપને 8,કોંગ્રેસને 9 અને 1 નોટા પડ્યા
Gujarat/સુરત તરસાડી નગર પાલિકા ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારોની જીત, વોર્ડ નંબર 1 માં ભાજપ ની પેલન ની જીત
Gujarat/ભાવનગરના સિહોર તાલુકા પંચાયતની બે બેઠકો પર ભાજપનો વિજય, આંબલા અને પીપળીયા બેઠક પર ભાજપનો વિજય
Gujarat/જામનગરના કાલાવડ બેરાજા તાલુકા પંચાયત માં આપ નો વિજય, કાલાવડના આણંદપર તાલુકા પંચાયત માં કોંગ્રેસ નો વિજય
Gujarat/મહીસાગર ખાનપુર તાલુકા પંચાયતનું પરિણામ, બાકોર બેઠક પર ભાજપનો વિજય, ભાજપ ઉમેદવાર કિરણભાઈ ડામોરનો વિજય