Gujarat/બોટાદ નપા વોર્ડ નં.1માં ભાજપની પેનલનો વિજય, નગરપાલિકામાં ભાજપે ખોલાવ્યું ખાતુ, બોટાદ નપા વોર્ડ 1નું સૌપ્રથમ પરિણામ જાહેર
Gujarat/ગોંડલ ન.પા.ની આજે મતગણતરી, M. B. કોલેજ ખાતે મતગણતરી , બે રાઉન્ડમાં થશે મતગણતરી , પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો,
Gujarat/સાબરકાંઠા જિ.પં. અને તા.પં., નપા ની મતગણતરી , જિલ્લામાં 270 બેઠક માટે 681 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી, જિ.પં., 8 તા.પં. અને 8 નપાની ચૂંટણી માટે થયું હતું મતદાન , જિલ્લામાં અલગ 8 તાલુકા મથકે થશે મત ગણતરી, મત ગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્તબંદોબસ્ત
Gujarat/દેવભૂમિ દ્વારકા જિ.પં.,તા.પં.,ન.પા.ની યોજાશે મતગણતરી , દ્વારકા જિલ્લામાં કુલ 8 સ્થળો પર યોજાશે મતગણતરી, ખંભાળિયાની આદર્શ નિવાસી શાળામાં મતગણતરી યોજાશે , ખંભાળિયા જિ.પં.ની 8 બેઠક, તા.પ.ની 23 બેઠક માટે મતગણતરી, ભાણાવડની સરકારી વિનયન કોલેજ ખાતે યોજાશે મતગતરી, ભાણવડ જિ.પં.ની 4 બેઠક, તા.પ.ની 16 બેઠક માટે મતગણતરી, દ્વારકા તાં.પં.ની શારદાપીઠ કોલેજ ખાતે હાથ ધરાશે મતગણતરી, દ્વારકા તા.પં.ની 12 બેઠક અને 2 જિ.પં.ની મતગણતરી , કલ્યાણપુર જિ.પં.,તા.પં.ની સરકારી વિનિયન કોલેજમાં મતગણતરી, કલ્યાણપુર તા.પં.ની 24 બેઠક, જિ.પં.ની 7 બેઠકની મતગણતરી
Not Set/કચ્છ જિ. તા. અને ન.પાની આજે મતગણતરી, સવારે 9 કલાકે મતગણતરી હાથ ધરાશે જિલ્લાના અલગ અલગ સેન્ટર પર મતગણતરી, જિ. પંચાયતની 40 બેઠકો માટે ભુજમાં મત ગણતરી, 10 તાલુકાની તાલુકા મથકે મતગણતરી, 5 નગરપાલિકાની બેઠકો માટે થશે મત ગણતરી
Gujarat/ગુજરાત આયુર્વદ બોર્ડના ચેરમેન ડો.હસમુખ સોની સાયબર ક્રાઇમનો શિકાર, ફેસબુકમાં ડુપ્લીકેટ એકાઉન્ટ બનાવી માગ્યા પૈસા
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ, 31 જિ.પં., 231 તા.પં., 81 ન.પા.નું આજે પરિણામ, પંચાયત અને પાલિકાની ચૂંટણીની સવારે 9 કલાકથી શરૂ થશે મતગણતરી, મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારો પર પોલીસની બાજનજર
National/કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લીધી કોરોનાની રસી, વિદેશ પ્રધાન એસ.જયશંકરે પણ લીધી કોરોનાની રસી
Gujarat/સુરત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાનું રાજીનામું, કોંગ્રસના તમામ પદ પરથી આપ્યું રાજીનામું, પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું રાજીનામું, કોર્પોરેશનની ચૂંટણીમાં દિનેશ કાછડિયાની થઈ હતી હાર, આમ આદમી પાર્ટીમાં જોડાયા
Gujarat/જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો રદ, 7 માર્ચથી યોજાવાનો હતો મેળો, કોરોનાના કારણે કલેક્ટરનો નિર્ણય, અગાઉ પરિક્રમા પણ રદ કરાઈ હતી