Gujarat/અરવલ્લી ધનસુરાના કપચી ટ્રાન્સપોર્ટરોની હડતાળ, ડીઝલના ભાવમાં વધારો થતાં હડતાળ, ટ્રકચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર, વડાગામ ખાતે મિટિંગનું આયોજન કરી લેવાયો નિર્ણય, કપચીમાં ભાવવધારો ન મળે ત્યાં સુધી હડતાળ
Gujarat/સુરતમાં SOG દ્વારા MD ડ્રગ્સ ઝડપાયુ, 19.80 લાખની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયુ, મુંબઈથી MD ડ્રગ્સ લાવતી યુવતી ઝડપાઈ, રેલવે સ્ટેશની બહારથી એક યુવતી ઝડપાઈ, બાતમીના આધારે ઝડપી પાડવામાં આવી, બનેવી સાજીદ કુરેશીએ ડ્રગ્સ મંગાવ્યાની કબૂલાત, ડ્રગ્સ મામલે 2 લોકોને વોન્ટેડ જાહેર કરાયા
Gujarat/પોલીસ પર હુમલો કરનાર 17 આરોપીઓની ધરપકડ, વાઘોડિયાનાં તરસવા ગામે બની હતી ઘટના, પોલીસે કર્યું હતું એક રાઉન્ડ ફાયરિંગ, ટોળાંને કાબુ કરવાં ટીયરગેસનાં 3 સેલ છોડ્યા હતાં, EVM બદલાઇ જવાની આશંકાએ કર્યો હતો હુમલો
Gujarat/સુરતમાં બોડી બિલ્ડિંગ એસો.ની સ્પર્ધામાં હોબાળો, સ્પર્ધકોએ ચિટીંગનો આરોપ મુકી કર્યો હલ્લાબોલ, માનીતા સ્પર્ધકોને વિજેતા બનાવતા બબાલ
Gujarat/અમદાવાદ નોબલનગરમાં સર્જાયું ઘર્ષણ, પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયું ઘર્ષણ, પોલીસ અને યુવકની લાયસન્સ બાબતે તકરાર, પોલીસે PCR વાનમાં એક યુવકને માર્યો માર , સ્થાનિકો દ્વારા પોલીસ દમનનો ઉગ્ર વિરોધ , એરપોર્ટ પોલીસ પહોંચી ઘટનાસ્થળે
Gujarat/ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે લીધી કોરોનાની રસી, મંગલમ હોસ્પિટલ ખાતે લીધી વેક્સિન, આજથી શરૂ થયો છે વેક્સિનનો બીજો રાઉન્ડ , રાજકોટમાં નરેશ પટેલે લીધી વેક્સિન, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું નિવેદન, વેકસીન લેવી ખૂબ જરૂરી, દરેક વ્યક્તિએ વેકસીન લેવી જોઈએ, હું તમામ લોકોને વેકસીન લેવા અપીલ કરું છું
Gujarat/આજથી કોરોના રસીકરણનો બીજો તબક્કો, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રસીકરણ, કલેકટર સંદીપ સંગલેએ કોરોના વેક્સિન, પોલીસ કમિશનરે વેક્સિનનો બીજો ડોઝ લીધો , હોસ્પિટલના જુના ટ્રોમા સેન્ટર ખાતે લીધ રસી
Gujarat/સામાન્ય માણસને વધુ એક ઝટકો, વધુ એકવાર મોંઘવારીનો માર, LPG સિલેન્ડરનાં ભાવમાં રૂ.25નો વધારો, ડિસે.થી અત્યાર સુધી 200 રૂ.મોંઘો થયો LPG , 794 રૂ.થી વધીને નવો ભાવ રૂ.819 થયો
Gujarat/આજથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, થરાદના કોંગ્રેસના ધારાસભ્યનો અનોખો વિરોધ , ગુલાબસિંહ રાજપૂત સાયકલ પર પહોંચશે વિધાનસભા , પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાને લઈ કર્યો વિરોધ
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, દાહોદમાં એક બુથ પર આજે ફરી મતદાન, ઝાલોદના ઘોડિયા પ્રા.શાળામાં ફરી મતદાન, ગઈકાલે માથાભારે તત્વોએ કરી હતી તોડફોડ , સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન, ઈવીએમ મશીનની કરાઈ હતી તોડફોડ , ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન