Gujarat/
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે લીધી કોરોનાની રસી, મંગલમ હોસ્પિટલ ખાતે લીધી વેક્સિન, આજથી શરૂ થયો છે વેક્સિનનો બીજો રાઉન્ડ , રાજકોટમાં નરેશ પટેલે લીધી વેક્સિન, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું નિવેદન, વેકસીન લેવી ખૂબ જરૂરી, દરેક વ્યક્તિએ વેકસીન લેવી જોઈએ, હું તમામ લોકોને વેકસીન લેવા અપીલ કરું છું
