Gujarat/પશ્ચિમ બંગાળની ચૂંટણીનો મામલો, ગુજરાત કોંગ્રેસના 3 નેતા બન્યા નિરીક્ષક , કૈલાશ ગઢવી, ઇમરાન ખેડાવાલાને જવાબદારી , કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણને જવાબદારી , કૈલાસ ગઢવીને સાઉથ કોલકત્તાના નિરીક્ષકની જવાબદારી , MLA ઇમરાન ખેડાવાલાને ઉત્તર દીનાજૈપુરના નિરીક્ષક , શહેજાદ ખાન પઠાણને સાઉથ 25 પ્રજ્ઞાનશા જિલ્લાની જવાબદારી
Gujarat/આજે કોરોના રસીકરણનો બીજો તબક્કો, રાજકોટમાં અલ્કાબેન ભારદ્વાજે લીધી રસી ,, પૂર્વ સાંસદ અભય ભારદ્વાજના પત્નીએ લીધી રસી
Gujarat/આજે કોરોના રસીકરણનો બીજો તબક્કો, CMના પત્ની અંજલીબેન રૂપાણીએ લીધી વેક્સિન, ભાટ ગામે એપોલો હોસ્પિ.માં લીધી વેક્સિન, સિનિયર સિટિઝન હોવાથી વેક્સિન લીધી
Gujarat/સુરત શહેરમાં આજથી મેગા વેકસીનેશન, વેકસીનેશનના બીજો તબક્કો આજથી શરૂ, 52 જેટલા હેલ્થ સેન્ટર ઉપર વેકસીન મુકાશે, 24 ખાનગી હોસ્પિટલને પણ વેકસીન માટે મંજૂરી, મનપા દ્વારા કરવામાં આવ્યું હતું ડોર ટૂ ડોર સર્વે, સર્વેમાં 2,50,177 કો-મોરબીડ કન્ડિશનના વ્યક્તિઓ, 60 વર્ષથી વધુ વયના 2,17,795 વ્યક્તિઓ નોંધાયા, કુલ 4,67,972 લોકો રજીસ્ટર થયા, 52 હેલ્થ સેન્ટર અને 24 ખાનગી હોસ્પિટલમાં મુકાશે રસી
Gujarat/બનાસકાંઠાનાં કાંકરેજમાં ગેસ ગળતરથી 2ના મોત, સમગ્ર ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત, કાંકરેજના મોટાજામપુર ખાતે ગેસ ગળતરની ઘટના , ગોબર ગેસ પ્લાન્ટના કુવામાં થયું ગેસ ગળતર , ખેતરમાં ગોબર ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના, કૂવામાં ગેસ સફાઈ માટે ઉતરતા બની ઘટના
Gujarat/સુરતમાં કોરોનાના કેસોમાં ફરી વધારો, રાંદેર અને અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ , રાંદેરમાં 20 લોકો કોરોના પોઝિટિવ , અઠવા ઝોનમાં 25 લોકો કોરાના સંક્રમિત , સૌ પ્રથમ આ બંને ઝોનથી થઈ હતી કોરોનાની શરૂઆત
Gujarat/રાજકોટ પાલિકા-પંચાયતની ચૂંટણીનો મામલો, આવતીકાલે મતગણતરી હાથ ધરાશે , કુલ 186 રાઉન્ડમાં મત ગણતરી થશે, 800 ઉમેદવારોનું ભાવિ EVMમાં થયું કેદ, પડધરીમાં 3 અને ધોરાજીમાં 2 તાલુકાની મતગણતરી થશે, સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે
Gujarat/આજથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, આજે કામકાજ સલાહકાર સમિતિની મળશે બેઠક, સભાગૃહની બેઠક પછી સલાહકાર સમિતિની બેઠક, વિધાનસભા અધ્યક્ષના સમિતિખંડમાં મળશે બેઠક, CM, DY.CM, બન્ને પક્ષના દંડક રહેશે બેઠકમાં હાજર, વિપક્ષ નેતા, સંસદીય બાબતોના મંત્રીઓ રહેશે હાજર, વિ.સભા શરૂ થાય તે પહેલાં મળતી હોય છે બેઠક
Gujarat/ગાંધીનગર કોંગ્રેસ પક્ષના MLAની મળશે બેઠક વિધાનસભા સત્ર પહેલા મળશે બેઠક આજે સવારે 10 વાગે મળશે બેઠક વિપક્ષનેતાના કાર્યાલયમાં કોંગ્રેસ MLAની બેઠક
Gujarat/આજથી કોરોના વેક્સિનનો બીજો તબક્કો, આજથી સિનિયર સિટીઝનને વેક્સિન અપાશે, રસી આપવા ગુજરાતમાં નવા સેન્ટરો બનાવાયા, કોરોના વેક્સિનેશન માટે 500 સેન્ટરો ઉભા કરાયા, સરકારની ગાઇડલાઇન મુજબ અપાશે રસી, ખાનગી ક્લિનિકમાં રસી લેનારે ચૂકવવો પડશે 250 ચાર્જ, રૂ.100 રજિસ્ટ્રેશન ચાર્જ ચુકવવો પડશે, રૂ.150 રસી માટેનો ચાર્જ ચુકવવો પડશે