Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/આજે કોરોના રસીકરણનો બીજો તબક્કો, CMના પત્ની અંજલિ રૂપાણી લેશે વેક્સિન, સિનિયર સિટિઝન હોવાથી વેક્સિન લેશે, અંજલિ રૂપાણી સવારે 9 કલાકે લેશે રસી, ભાટ ગામે એપોલો હોસ્પિ.માં લેશે વેક્સિન

Gujarat/આજથી રાજ્યની તમામ અદાલતો શરૂ થશે, કોરોના કેસ ઘટતા ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં શરૂ થશે વિવિધ કોર્ટ, બાર એસો.ની વિનંતીને માન્ય રાખીને કરાયો નિર્ણય, માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોર્ટ શરૂ નહીં થાય, તમામ કોર્ટ 10-45થી 6-10 કલાક સુધી ખુલ્લી રહેશે

Gujarat/સુરતના પાંડેસરા GIDCમાં આગની ઘટના, મહાજહેમતે આગ પર મેળવાયો કાબુ, મધરાતે પ્રેરણા ડાઈનિંગ મિલમાં લાગી આગ, ફાયર ફાઇટરની 3 ગાડીઓએ કરી કામગીરી, આગ પર કાબુ મેળવા પ્રયાસ કરાયા, આગ લાગવાનું કારણ અકબંધ

Gujarat/અમરેલી લાઠીના શાખપુર નજીક અકસ્માત, અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત, બાઇક પર જઇ રહેલા બાઇક ચાલકને અડફેટે લીધું, અજાણ્યા વાહન ચાલકે બાઇકને લીધી અડેફેટે, 3 ના મોત, 2 ને સારવાર માટે ખસેડાયા, પરપ્રાંતિય ખેત મજૂર તેના બાળકો સાથે સવાર હતા, પોલીસ ઘટના સ્થળ પર તપાસ શરૂ કરી

Gujarat/ગુજરાતમાં કોરોનાનાં નવા 407 કેસ, કોરોનાનાં કુલ કેસનો આંક 2.69 લાખ પર, 24 કલાકમાં 1 દર્દીનું કોરોનાથી મૃત્યુ, 24 કલાકમાં 301 દર્દી થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 2363 પર —

India/દેશમાં નવા 15 હજાર કેસ સામે 11 હજાર દર્દી રિકવર, દેશમાં કુલ કેસનો આંક 1.11 કરોડ પર, દેશમાં હાલ 1.65 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં અત્યાર સુધી 1.43 કરોડ લોકોને અપાઇ રસી, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 8293 કેસ

India/યૂપીમાં આજથી શરૂ થશે પ્રાથમિક શાળા, ધોરણ 1 થી 5નાં વર્ગો શરૂ કરાશે, અંદાજીત વર્ષ બાદ ફરી ખુલશે પ્રા.શાળા, કોવિડ ગાઇડલાઇનનાં નિયમનું કરાશે પાલન, સો.ડિસ્ટન્સ સહિત નિયમો સાથે ખુલશે શાળા

Gujarat/સુરત પ્રેરણા ડાઇંગ મિલ આગનો મામલો, મોડી રાત્રે 2.54 કલાકે આગ આવી કાબુમાં , ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ , 12થી વધુ ફાયરની ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો, કંપનીમાં આગમાં કંપનીને લાખોનું નુકશાન, કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ

Gujarat/USમાં કોરોનાનાં નવા 49 હજાર કેસ, USમાં 24 કલાકમાં 1283 લોકોનાં મોત, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 34 હજાર કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.46 કરોડ પર, વિશ્વમાં હાલ 2.19 કરોડ કોરોના એક્ટિવ કેસ

Gujarat/વાઘોડિયાનાં તરસવા ગામે ચૂંટણી બાદ બબાલ, ગ્રામજનોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, EVM બદલાઇ જવાની આશંકાએ કર્યો પથ્થરમારો, ટોળાંને કાબુ કરવાં પોલીસે છોડ્યા ટીયરગેસનાં સેલ, પોલીસે ટીયરગેસનાં બે સેલ છોડ્યા હોવાની માહિતી, જિલ્લા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે, સમગ્ર ગામમાં પોલીસે હાથ ધર્યું કોમ્બિંગ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy