Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/રિલાયન્સે ખરીદ્યો અમેરિકન કંપનીમાં હિસ્સો, અમેરિકન કંપની સ્કાયટ્રેનમાં ખરીદ્યો હિસ્સો, સ્કાય ટ્રેન પાસે વિશેષ ટ્રેન ટેક્નોલોજી, મેગ્નેટિક પોલ પર ટ્રેન દોડાવે છે સ્કાયટ્રેન, હવામાં લટકતા ડબ્બા દોડાવી શકે છે સ્કાયટ્રેન, યુએસ માર્કેટમાં મોટો ઈક્વિટ શેર કર્યો હાંસલ, રિલાયન્સની કંપની RSBVLએ કર્યો સોદો

Mumbai/બોલિવૂડ મહાનાયક અમિતાભે કરાવી મોતિયાની સર્જરી, રિપોર્ટમાં કરાયો દાવો, 24 કલાકમાં અપાશે હોસ્પિટલમાંથી રજા

Delhi/આજથી કોરોના વેક્સિનનો બીજો તબક્કો ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી કોરોના વેક્સિન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધી વેક્સિન, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી આપી જાણકારી, PM મોદીએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો, લોકોને કોરોનાની રસી લેવા કરી અપીલ, દેશને કોરોનામુકત બનાવવા કર્યો અનુરોધ, દેશવાસીઓ વિના સંકોચે રસી લગાવે:PM

Gujarat/આજથી કોરોના વેક્સિનનો બીજો તબક્કો, 1લી માર્ચથી સિનિયર સિટીઝનને અપાશે રસી, રસી આપવા ગુજરાતમાં નવા સેન્ટરો બનાવાયા, કોરોના વેક્સિનેશન માટે 500 સેન્ટરો ઉભા કરાયા, સરકારની ગાઇડલાઇન મુજબ અપાશે રસી, ખાનગી ક્લિનિકમાં રસી લેનારે ચુકવવો પડશે 250 રૂપિયા ચાર્જ, રૂ.100 રજિસ્ટ્રેશન ચાર્જ ચુકવવો પડશે, રૂ.150 રસી માટેનો ચાર્જ ચુકવવો પડશે

World/મ્યાનમારમાં તખ્તાપલટ મુદ્દે ઘમાસાણ, સેનાની કાર્યવાહીમાં 18 પ્રદર્શનકારીઓનાં મોત,30 થી વધુ લોકો થયાં ઇજાગ્રસ્ત

Gujarat/આવતીકાલે કામકાજ સલાહકાર સમિતિની મળશે બેઠક, 1 માર્ચના રોજ સભાગૃહની બેઠક પછી સલાહકાર સમિતિની બેઠક, વિધાનસભા અધ્યક્ષના સમિતિખંડમાં મળશે બેઠક, સીએમ,ડે.સીએમ બન્ને પક્ષના દંડક રહેશે બેઠકમાં હાજર, વિપક્ષ નેતા, સંસદીય બાબતોના મંત્રી તેમજ સભ્યો રહેશે હાજર, સામાન્ય રીતે વિ.સભા શરૂ થાય તે પહેલાં મળતી હોય છે બેઠક

Gujarat/ગોધરામાં બે જૂથ વચ્ચે થઈ મારામારી, ચૂંટણી અદાવતને લઇ બે જૂથ વચ્ચે થઈ મારામારી, બબાલમાં એક વ્યક્તિને માથાના ભાગે ઇજા, પોલન બજાર ચોકી નં.7 નજીક બન્યો બનાવ, ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો, જિ.પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે, પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો

Gujarat/આણંદ બેડવા ગામે NCPના કાર્યકર્તાને માર્યો માર, મતદાન એજન્ટ તરીકેની ફરજમાં હતો યુવક, જગદીશ પરમાર નામના યુવકને માર મારવામાં આવ્યો, અમારી વિરુદ્ધ પ્રચાર કેમ કરુ છુ તેમ કહી માર માર્યો, ટોળાએ યુવકને બેટ લાકડીઓ વડે કરાયો માર માર્યો, અજીત ડાભી (સરપંચ બેડવા),હર્ષદ પરમાર પર હુમલાનો આક્ષેપ, સંતોષી મંદીર પાસે પોલીસની હાજરીમાં યુવકને માર્યો

Gujarat/ઝાલોદ ઘોડિયા પ્રા.શાળામાં EVM તોડવાનો મામલો, ઘોડિયા પ્રા.શાળામાં 2 EVM તોડવામાં આવ્યા હતા, આવતીકાલે આ બુથ ઉપર ફરી યોજાશે મતદાન, સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે મતદાન

Gujarat/રાત્રી કરફ્યુને લઈને પો.કમિશ્નરનું જાહેરનામું, સરકારની જાહેરાત બાદ પો.કમિશ્નરનું જાહેરનામું, 1 માર્ચથી 15 માર્ચ સુધી અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ, રાતે 12 થી સવારે 6 વાગે સુધી રહેશે કર્ફ્યુ, બિનજરૂરી બહાર નિકળનાર લોકો સામે કરાશે કાર્યવાહી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy