Gujarat/
આવતીકાલે કામકાજ સલાહકાર સમિતિની મળશે બેઠક, 1 માર્ચના રોજ સભાગૃહની બેઠક પછી સલાહકાર સમિતિની બેઠક, વિધાનસભા અધ્યક્ષના સમિતિખંડમાં મળશે બેઠક, સીએમ,ડે.સીએમ બન્ને પક્ષના દંડક રહેશે બેઠકમાં હાજર, વિપક્ષ નેતા, સંસદીય બાબતોના મંત્રી તેમજ સભ્યો રહેશે હાજર, સામાન્ય રીતે વિ.સભા શરૂ થાય તે પહેલાં મળતી હોય છે બેઠક
