Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સિધ્ધપુરમાં આરોગ્ય તંત્રની બેદરકારી આવી સામે આ.તંત્ર સૂતુ રહ્યું, હોમ ક્વોરોન્ટાઇન 4 લોકોએ કર્યું મતદાન, સિદ્ધપુરમાં કોરોના દર્દીઓ માટે કરાઇ છે PPE કીટની વ્યવસ્થા, સિદ્ધપુરમાં કોરોના પોઝિટિવના 10 દર્દીઓ, સાંજે 5 વાગ્યા બાદ કોરોનાના દર્દીઓને મતદાન માટે સૂચના હતી, આરોગ્ય તંત્રની બેદરકારીથી અન્ય મતદારોમાં ફેલાયો ફફળાટ

Gujarat/દાહોદ જિલ્લામાં ચૂંટણી બની હિંસક, મતદાનની અંતિમ સમયે ચૂંટણી બની હિંસક, ઝાલોદ તાલુકાના મીરખેડી ખાતે ગાડીઓની તોડફોડ, ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, ભાજપના કાર્યકરોની ગાડીઓની તોડફોડ, મીરાખેડી મતદાન મથક નજીક ઘર્ષણ, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

Gujarat/જેતપુરમાં લગ્નના ફેરા ફરી પરત આવી મતદાન કર્યું, નવ પરણિત યુવકે જેતપુરમાં આવી કર્યું મતદાન, જેતપુર શ્રીજી સ્કૂલ ખાતે કર્યું મતદાન

Gujarat/બાયડ નગરપાલિકામાં રેકોર્ડ બ્રેક મતદાન, 5 વાગ્યા સુધીમાં 76.37 ટકા મતદાન, વોર્ડ નંબર 5માં સૌથી વધુ 82.09 ટકા મતદાન, ગત ટર્મમાં 82 ટકા નોંધાયું હતું મતદાન

Gujarat/કપડવંજ વોડ નં 2માં ઇજાગ્રસ્ત વ્યક્તિએ કર્યું મતદાન, હોસ્પિટલમાં હોવા છતા મતદાન મથકે પહોંચી કર્યું મતદાન, એમ્બ્યુલન્સ દ્વારા મતદારને લાવામાં આવ્યા મતદાન મથક

Gujarat/અમદાવાદના વિરમગામમાં મતદાન મથક બહાર મારામારી, M J સ્કુલ બહાર મારામારીની ઘટના, મતદાન દરમિયાન વિરમગામમાં મારામારી, બોગસ મતદાન થવાના આરોપ થતા મારામારી, પોલીસ બંન્ને જૂથને સમજાવાનો પ્રયાસ, MLA લાખા ભરવાડના ઈશારે બબાલનો આરોપ

Gujarat/ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે કર્યું મતદાન આહ્વાના કારડીઆંબા ગામની પ્રાથમિક શાળામાં કર્યું મતદાન સરિતા ગાયકવાડે જનતાને કરી મતદાન કરવાની કરી અપીલ

Gujarat/કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું મતદાન, પોતાના વતન હણોલ ખાતે મતદાન કર્યું

Gujarat/રાજકોટ ગોંડલમાં જાનૈયાઓએ કર્યું મતદાન, એકસાથે 30 થી પણ વધુ જાનૈયાઓએ કર્યું મતદાન, સવારમાં દુલ્હને બીલયાળા ખાતે મતદાન કર્યું હતું, લગ્નના બંધનમાં બંધાયા બાદ જાન પરત ગોંડલ ફરી હતી, જાન ઘરે જતી પહેલા વરરાજા સાથે જાનૈયાએ કર્યું મતદાન

Gujarat/બનાસકાંઠા પાલનપુર ગઠામણ દરવાજા પાસે બબાલ, 2 જૂથ વચ્ચે પથ્થરમારો થતા દોડધામ, બનાવને પગલે ASP સહિતનો કાફલો ઘટના સ્થળે, મતદાન મથક પાસે જ બબાલથી અફરાતફરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy