Gujarat/
સિધ્ધપુરમાં આરોગ્ય તંત્રની બેદરકારી આવી સામે આ.તંત્ર સૂતુ રહ્યું, હોમ ક્વોરોન્ટાઇન 4 લોકોએ કર્યું મતદાન, સિદ્ધપુરમાં કોરોના દર્દીઓ માટે કરાઇ છે PPE કીટની વ્યવસ્થા, સિદ્ધપુરમાં કોરોના પોઝિટિવના 10 દર્દીઓ, સાંજે 5 વાગ્યા બાદ કોરોનાના દર્દીઓને મતદાન માટે સૂચના હતી, આરોગ્ય તંત્રની બેદરકારીથી અન્ય મતદારોમાં ફેલાયો ફફળાટ
