Gujarat/આણંદ સગર્ભા મહીલાઓએ કર્યું મતદાન, ખિલખીલાટ એમબ્યુલન્સમાં મતદાન માટે લઇ જવાઇ, જીલ્લામાં 13 સગર્ભા મહીલાઓને મતદાન મથકે લઇ જવાઇ, સારસા,ઓડ અને આંકલાવ એમ્બ્યુલન્સની કામગીરીની પ્રશંસા
Gujarat/મહેસાણા જિ.તા.પંચાયતની ચૂંટણી, કડીમાં ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલે કર્યુ મતદાન, વોર્ડ નંબર 4 પર નીતિન પટેલે કર્યુ મતદાન, પોતાના માદરે વતનમાં કર્યુ મતદાન
Gujarat/રાજકોટ હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા કર્યુ મતદાન, તેમના વતન ખીરસરામાં કર્યુ મતદાન, વધુમાં વધુ લોકોને મતદાન કરવા કરી અપીલ
Gujarat/સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડે કર્યુ મતદાન, પ્રાંતિજના ભાગપુર ગામે કર્યુ મતદાન, તા.અને જિ.પં.ની ચૂંટણી માટે કર્યુ મતદાન, મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા અપિલ કરી
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન, કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ કર્યુ મતદાન, જામકંડોરણા તા. શાળા ખાતે કર્યુ મતદાન
Gujarat/પોરબંદરના ધારાસભ્યએ કર્યુ મતદાન, ધારાસભ્ય બાબુ બોખિરિયાએ કર્યુ મતદાન, કે.બી.તાજાવાલા ખાતે કર્યુ મતદાન, જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, દાહોદના ઉગામેડી ગામે વરરાજાએ કર્યું મતદાન, લગ્નના પહેલા વરરાજાએ કર્યુ મતદાન, લોકોએ મતદાન કરવુ જોઈએ તેવી કરી અપીલ
Not Set/મહીસાગર જિલ્લામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા, મતદાનપૂર્વે જ મારામારીનો બનાવ, સંતરામપુરની ગોઠીબ જિલ્લાપંચાયતની સીટ પર બનાવ, રાજકીયપક્ષ ભાજપ-કોંગ્રેસ આમને-સામને, મારામારીના બનાવમાં 3 ને ઇજા, ઇજાગ્રસ્તોને 108ની મદદથી સરકારી હોસ્પિટલ લઇ જવાયા, સરકારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને સારવાર
Gujarat/પંચાયત-પાલિકા ચૂંટણી માટે મતદાન કરવા અપીલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કરી અપીલ, જિલ્લા-તાલુકા અને પાલિકાની આજે યોજાઇ છે ચૂંટણી, સવારે 7 કલાકે ધીમી ગતિએ મતદાનનો પ્રારંભ