Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/દાહોદ ન.પા.ની 36 બેઠકો પર મતદાન શરૂ, મંત્રી બચુભાઈ ખાબડે કર્યુ મતદાન, પીપેરો મતદાન મથકે કર્યું મતદાન

Gujarat/માંડવીમાં બુથ નંબર 9માં EVM ખોટકાયું, 33 મતદારોએ મત આપ્યા બાદ EVM બગડ્યું, એક કલાક મતદાન પ્રક્રિયા અટકી પડી, નવું EVM મુકવામાં આવ્યું , મતદાન પ્રક્રિયા ફરી શરૂ કરાયુ,

Gujarat/અમરેલી જિ.પં.તા.પં. અને નગરપાલિકાના ચૂંટણી, કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કર્યુ મતદાન, ઈશ્વરિયાની પ્રાથમિક શાળમાં કરશે મતદાન

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન, મંત્રી કુંવરજી બાવળીયાએ કર્યુ મતદાન, વિછીયા કન્યા પ્રાથમિક શાળામાં કર્યુ મતદાન

Gujarat/અમરેલી જિ.પં.તા.પં. અને નગરપાલિકાના ચૂંટણી, જિ.પં.ની 11 તા. પં. અને 5 ન.પાલિકાઓની ચૂંટણી , 7 હજાર થી વધુ કર્મીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા , તાલુકા-જિલ્લા પંચાયતમાં 1139 મતદાન મથકો, નગર પાલિકાઓમાં 240 મતદાન મથકો પર મતદાન

Gujarat/અરવલ્લીના મોડાસામાં મોડી રાત્રે બબાલ, કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ , મોડાસાના સાઈ મંદિર પાસે મોડી રાત્રે બબાલ , ABVP કાર્યકરો પર SFIના સ્ટુડન્ટ સાથે મારામારીનો આક્ષેપ , સ્ટુન્ડન્ટના બચાવમાં રોડ ચક્કાજામની કરાઈ કોશિશ, કોંગ્રેસ અને સ્ટુન્ડન દ્વારા રોડ પાર બેસી કરાયો જામ , મોડીરાત્રીની બબાલમાં પોલીસ સાથે કોંગી નેતાનું ઘર્ષણ, મોડી રાત્રે કોંગ્રેસ ઉપપ્રમુખ જયદત્તસિંહને જેલમાં પુરાયા

Gujarat/ગાંધીનગર જિ. અને તાલુકા માટે મતદાન, ન.પા.ની ચૂંટણી માટે યોજાશે મતદાન, 7 લાખથી વધુ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ, 3. ન.પા.ની ચૂંટણીમાં 1.38 લાખ વધુ મતદારો મતદાન કરશે

Gujarat/બનાસકાંઠામાં ડીસા,પાલનપુર,ભાભર પાલીકાની ચૂંટણી, ડીસામાં 11 વોર્ડ ની 44 બેઠક માટે 92,665 મતદારો , 88 મતદાન મથક પર મતદારો મતદાન કરશે, પાલનપુરમાં 11 વોર્ડ ની 44 બેઠક 1,16,706 મતદારો , પાલનપુર માં 128 મતદાન મથક પર મતદાન કરશે, ભાભરમાં 6 વોર્ડ માં 24 બેઠક માટે 14,655 મતદારો, કાંકરેજમાં થરા વોર્ડ 1 ની પેટા ચૂંટણી માટે મતદાન , ધાનેરામાં વોર્ડ 3 ની પેટા ચૂંટણી માટે મતદાન થશે, કાંકરેજના માંડલ તા.પંચાયત ની બેઠક પર પેટા ચૂંટણી ,

Gujarat/રાજકોટ જિ.પં.ની 36 બેઠક માટે થશે મતદાન, 9 લાખ મતદારો માટે ઉભી કરાઈ વ્યવસ્થા, જિ.વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ, રાજકોટ જિલ્લામાં કુલ 1141 મતદાન મથકો

Gujarat/કચ્છ જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે મતદાન, 10 તાલુકા પંચાયત ની 204 બેઠકો માટે મતદાન, 5 નગરપાલિકાની 196 બેઠકો માટે મતદાન , 1895 મતદાન મથકો પર યોજાશે મતદાન , 10500 ચૂંટણી અધિકારીઓ મતદાન પ્રક્રિયામાં જોડાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy