Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/જિલ્લા, તાલુકા પંચાયત- પાલિકાની આજે ચૂંટણી, 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો માટે ચૂંટણી, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો માટે ચૂંટણી, મંતવ્ય ન્યૂઝ પર મહાકવરેજ જૂઓ દિવસભર, ત્રણ બેઠકો પર પેટાચુંટણીનું પણ આયોજન , 81 નગરપાલિકાની 680 બેઠકો માટે ચૂંટણી, નગરપાલિકામાં 15 બેઠકો પર પેટાચૂંટણી, પંચાયત-પાલિકામાં ચૂંટણી માટે 3 કરોડથી વધુ મતદારો, જિલ્લા પંચાયતમાં 30114 મતદાન મથકો, તાલુકા પંચાયતમાં 30770 મતદાન મથકો, નગરપાલિકામાં 4814 મતદાન મથકો

National/ગુલામ નબી આઝાદનાં સમર્થનમાં એકઠા થયા G-23 નેતા, કપિલ સિબ્બલના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું પક્ષ નબળાઇનો સ્વિકાર કરે

Gujarat/રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 451 નવા કોરોના કેસ, તો 328 લોકો થયા કોરોના મુક્ત અને 1 દર્દીનું સંક્રમણથી મોત

Gujarat/અમદાવાદ ધોળકાના ધુળજીપુરા ગામે કેનાલમાં 3 યુવાનો ડુબ્યા, 3 યુવકમાંથી એક યુવકને સારવાર માટે શિક્ષણમંત્રીની ગાડીમાં લઇ જવાયો

Gujarat/રાજ્ય ચૂંટણી પંચનો કોંગ્રેસને ઝાટકો, સ્ટારપ્રચારકોની યાદી અમાન્ય થતા કોંગ્રેસના વિજેતા ઉમેદવારો પર રાજકીય સંકટ

Gujarat/ખેડા વડતાલ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી યોજાશે, 14 માર્ચના રોજ યોજાશે સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી, દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જામશે સત્તા માટે જંગ, વડતાલ ટેમ્પલ બોર્ડમાં સત્તા માટે યોજાશે ચૂંટણી

Gujarat/રજવાડા અંગે સાંસદ પંચમહાલના નિવેદનથી વિવાદ, 562 રજવાડા અંગે કરેલાં ઉચ્ચારણ સામેના નિવેદનથી રાજપૂત સમાજમાં આક્રોશ, વીડિયો વાયરલ

Not Set/વિજય હઝારે ટ્રોફીમાં પ્રેરક માંકડે ફટકારી સદી, ચંદીગઢ સામેની મેચમાં પ્રેરક બન્યો વિસ્ફોટક, સૌરાષ્ટ્રના પ્રેરક માંકડે 130 બોલમાં 174 રન નોંધાવ્યા

Gujarat/કોરોના રસીને લઇને મહત્વનાં સમાચાર, આરોગ્યમંત્રી નીતિન પટેલે કર્યુ ટ્વિટ, કુલ 250 રૂ.નાં કિંમતે ખાનગી હોસ્પિ.આપશે રસી, રૂ.250ની કિંમતથી એક વેક્સિનનો ડોઝ અપાશે, વહીવટી ચાર્જ રૂ.100 નક્કી કરાયા, વેક્સિનની કિંમત રૂ.150 નક્કી કરાઇ, સરકારી હોસ્પિટલમાં વિનામુલ્યે મળશે રસી

Gujarat/ખેડૂતો માટે મોટી રાહતનાં સમાચાર, ખાતરનાં ભાવમાં કોઇ વધારો નહીં, રાજ્ય કૃષિમંત્રી ફળદુનું મોટું નિવેદન, ખાતર વેચાણ કરતી કંપની મુદ્દે આપી માહિતી, કંપનીઓ દ્વારા ભાવવધારો નથી કરાયો, DAP-NPK ખાતરનાં ભાવ યથાવત, ભાવવધારાનો અહેવાલ થયો હતો પ્રસારિત, 1 માર્ચથી લાગૂ થવાનો હતો ભાવવધારો, ભાવવધારા મુદ્દે સરકારની સ્પષ્ટતા, ચૂંટણી સમયે પ્રજાને દોરાય છે ગેરમાર્ગે: ફળદુ, ગેરમાર્ગે દોરવા કોંગ્રેસનો પ્રયાસ: ફળદુ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy