Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/દાહોદ નેશનલ કોરિડોર હાઇવેનો વિરોધનો મામલો, દાહોદ 14 ગામના ખેડૂતોનો ચૂંટણી બહિષ્કાર, કાલે યોજનાર ચૂંટણીનો બહિષ્કારની ચિમકી, કોરિડોર હાઈવે અન્ય જગ્યાએ નહીં ખસેડાયતો કરાશે બહિષ્કાર

Gujarat/કચ્છમાં દારૂની મોટી ખેપ જિલ્લા પોલીસે પકડી, મતદારોને રીઝવવા દારૂની હેરા-ફેરી થયાની ચર્ચા, અંજાર તાલુકાના ભીમાસરના ખેતરમાંથી પકડાયો જથ્થો, કચ્છ પોલીસની સૂચકતાથી બુટલેગર લોબીમાં ફફડાટ, વિદેશી દારૂની 36 લાખ કિંમતની 8976 બોટલ જપ્ત, 2 આરોપી પોલીસ સકંજાતમાં , 8 આરોપી સામે ગુનો, દારૂની હેરા-ફેરી કરતાં વાહન સહિત 60 લાખનો મુદ્દામાલ કબજે, મતદાનપૂર્વે કચ્છપોલીસની સતર્કતા

Gujarat/સુરતના ડેપ્યુટી TDO સામે ACBની તપાસ, ડે ઈજનેર વિજય દેસાઈ સામે અપ્રમાણસર મિલકતની તપાસ, સુરત મનપા દ્નારા અમદાવાદ ACBને વિગતો સોપાઈ, આવક કરતા વધુ સંપત્તિનો કેસ, વરાછા ઝોનમાં બજાવે છે ફરજ

Gujarat/અરવલ્લી જિલ્લામાં EVM વિતરણ કરાયું , જિલ્લા-તાલુકા પંચાયત માટે 2192 EVM ફાળવાયા, બે નગરપાલિકા માટે 199 BU અને 101 CU EVM ફાળવાયા , ચૂંટણી કામગીરીમાં 5500 કર્મચારીઓ ફરજ બજાવશે , એસટી બસ દ્વારા મતદાન મથક પર EVM મોકલવાની કામગીરી, 1080 મતદાન મથક પર મોકલાઇ રહ્યાં છે ઇવીએમ , સંવેદનશીલ -અતિસંવેદનશીલ બુથ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

Gujarat/આવતીકાલે યોજાશે જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી, ચુંટણીને લઇ વડોદરાનું વહીવટી તંત્ર સજ્જ, દશરથ ખાતેથી મતદાન સામગ્રીઓનું વિતરણ, ઇવીએમ સહિતની સામગ્રીઓનું વિતરણ, સેનેટાઇઝર, ગ્લવ્ઝ, માસ્ક પણ સ્ટાફને અપાશે, જુદા જુદા મતદાન કેન્દ્રો પર મોકલાઇ રહી છે સામગ્રી, જિ.પં.ની 34 અને તાલુકા પંચાયતની 164 બેઠકો માટે મતદાન

Gujarat/સુરતમાં પત્ની અને તેના ભાઈએ વટાવી ક્રુરતાની હદ, પતિને ટેમ્પો પાછળ બાંધી 2 કિમી સુધી ઢસેડ્યો, પલસાણાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, નશાખોર પતિને આપી જાહેરમાં સજા

Gujarat/રાજકોટ જિ.પં.ની 36 બેઠક માટે થશે મતદાન, 9 લાખ મતદારો માટે ઉભી કરાઈ વ્યવસ્થા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ, રાજકોટ જિલ્લામાં કુલ 1141 મતદાન મથકો

Gujarat/સુરત શહેર-જિલ્લામાં ફરી વકર્યો કોરોના, એક દિવસમાં 74 નવા પોઝિટિવ કેસ નોંધાયા, સુરત શહેરમાં 68 -જિલ્લામાં નવા 6 પોઝિટિવ કેસ, સુરતમાં કોરોનાના 452 એક્ટિવ કેસ, કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ, બહારગામથી આવતા લોકોનો ટેસ્ટ ફરજીયાત

Gujarat/અમદાવાદ સિંધુભવન રોડ ખાતે અકસ્માત, અકસ્માત થતાં યુવાનનું ઘટના સ્થળે મોત, બાઇક સ્લિપ થતા યુવક 2 ફૂટ દૂર પડ્યો, નોકરી જતા યુવકનો સર્જાયો અકસ્માત

Gujarat/નવસારીમાં ચૂંટણીને લઇને તંત્રની તૈયારીઓ, તમામ સ્થળ માટે ઇવીએમ મશીનનું કરાશે વિતરણ, મતદાન સાહિત્યનું કરાશે વિતરણ, 8 ચૂંટણી અધિકારીની કરાઇ નિમણૂક, 12 મદદનીશ અધિકારીની કરાઇ વરણી, કાલે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy