Gujarat/
સુરતમાં પત્ની અને તેના ભાઈએ વટાવી ક્રુરતાની હદ, પતિને ટેમ્પો પાછળ બાંધી 2 કિમી સુધી ઢસેડ્યો, પલસાણાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, નશાખોર પતિને આપી જાહેરમાં સજા
