ચક્રવાત બિપરજોય/ અમરેલીઃ જાફરાબાદમાંથી કરાયું લોકોનું સ્થળાંતર સામા કાંઠાના વિસ્તારમાંથી 125 લોકોનું સ્થળાંતર તંત્રની ટીમો દ્વારા સુરક્ષિત જગ્યા ઉપર ખસેડ્યા દરિયામાં કરંટ વધતા તંત્ર દ્વારા લેવાયો નિર્ણય જાફરાબાદની પારેખ સ્કૂલમાં સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા

Breaking News