Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરત પાસે વહેલી સવારે ભૂકંપના આંચકો, વહેલી સવારે 4.35 કલાકે ભૂકંપનો આંચકો, વહેલી સવારે 3.1ની તીવ્રતા નોંધાઈ, સુરતથી 29 કિમી દૂર ભૂકંપનું એપી સેન્ટર , વહેલી સવારે 3.1ની તીવ્રતા નોંધાઈ, સુરતથી 29 કિમી દૂર ભૂકંપનું એપી સેન્ટર

Gujarat/નવસારી GIDCમાં લાગેલી આગ કાબુમાં , ફર્નિચરના ગોડાઉનમાં લાગી હતી આગ, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો, ઈલેક્ટ્રિક વાયરને લઈને પ્રસરી હતી આગ, ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો

Gujarat/આવતીકાલે પાલિકા-પંચાયતની ચૂંટણી, આજે ઇવીએમ વહેંચણીની થશે કામગીરી, 81 પાલિકા,31 જિ.પં,231 તા.પંમાં યોજાશે ચૂંટણી, ગઇકાલે સાંજે ચૂંટણી પડઘમ થયા શાંત, તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

World/USમાં કોરોનાનાં નવા 76 હજાર કેસ, USમાં 24 કલાકમાં 2 હજાર લોકોનાં મૃત્યુ, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 63 હજાર કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.39 કરોડ પર, વિશ્વમાં હાલ 2.19 કરોડ એક્ટિવ કેસ

India/દેશમાં કોરોનાનાં નવા 16 હજાર કેસ, 24 કલાકમાં 12 હજાર દર્દી ડિસ્ચાર્જ, દેશમાં હાલ 1.56 લાખ એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.10 કરોડ પર, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 8333 કેસ

Gujarat/રાજ્યમાં કોરોનાની પકડ બની મજબુત, નવા 460 કેસ સામે 315 દર્દી ડિસ્ચાર્જ, રાજ્યમાં હાલ 2136 કોરોના એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 97.57 ટકા પર, 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં

Valsad/વલસાડમાં કારમાંથી દારૂ મળતા કોંગી ઉમેદવારના પુત્રની ધરપકડ, ઓજર ગામની બેઠકના ઉમેદવાર રાજેશ પટેલના પુત્રની ધરપકડ, 2 દિવસ પહેલા કારમાંથી મળ્યો હતો દારૂનો જથ્થો, ગ્રામ્ય પોલીસે આરોપી વિસ્મય પટેલની ધરમપુરથી ધરપકડ

navasari/નવસારી GIDCમાં લાગી ભીષણ આગ, કબીલપોર GIDCમાં ફર્નીચર બનાવતી કંપનીમાં આગ, ફાયરવિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો, બારડોલીથી પણ ફાયર ફાયટરો બોલાવ્યા, લાકડાનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ લીધું

Gujarat/રાજ્યના 4 મહાનગરોનો રાત્રિ કર્ફ્યુ લંબાવાયો, 15 માર્ચ સુધી લંબાવાયો રાત્રિ કર્ફ્યુ, કોર કમીટીની બેઠકમાં લેવાયો નિર્ણય, રાત્રે 12 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ

Gujarat/રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો, ખેડૂતોના શિરે મોંઘવારીનો વધુ એક માર, DPA ખાતરમાં રૂ. 300નો વધારો, NPK ખાતરમાં રૂ. 225નો વધારો, ASP ખાતરમાં રૂ. 175નો વધારો, DPA ખાતરનો હાલનો ભાવ 1200, હવે ખેડૂતોને ચુકવવા પડશે 1500

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy