Gujarat/વડોદરામાં રૂ.500 કરોડનો ફાર્મા પ્રોજેક્ટ સ્થપાશે, ગુજરાતસરકારે પ્રોજેક્ટ સ્થાપવા આપી મંજૂરી, 100 ટકા એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્રોજેક્ટ, અમેરિકા-નેધલેન્ડ સહિતના દેશમાં પ્રોડક્ટ એક્સપોર્ટ થશે, તબક્કાવાર 1100 કરોડનું રોકાણ કરાશે, ભારત સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટીવનો લાભ પ્લાન્ટને મળશે
Gujarat/ગીર સોમનાથ સુત્રાપાડામાં GHCL કંપની સામે આંદોલન, મજૂરો-ટ્રક ડ્રાઈવરોએ વાહનો જતા અટકાવ્યા, એક વર્ષથી બંધ પડેલી માઈન્સ ચાલુ કરવા માગ
Gujarat/રાજ્યમાં કોરોના કેસ ઉત્તરોત્તર વધવાનું શરૂ, 24 કલાકમાં 460 કેસ, એક્વિટ કેસો ફરીથી 2136એ પહોંચ્યા, એક પણ મોત ન નોંધાતા તંત્રને આંશિક રાહત
Gujarat/ચુંટણી અગાઉ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બેફામ, મધુ શ્રીવાસ્તવનો હવે ચુંટણી પંચને પડકાર, આચારસંહિતામાં હું માનતો નથી: મધુ શ્રીવાસ્તવ, આવતીકાલે પણ પ્રચાર કરવાનો છું: મધુ શ્રીવાસ્તવ, સતારપુરા ગામે સંબોધતા મધુનું વિવાદિત નિવેદન
National/4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિતપ્રદેશમાં ચૂંટણીનું એલાન, તમામ રાજ્યોમાં 2 મેએ પરિણામ, કેરળમાં 6 એપ્રિલે યોજાશે ચૂંટણી, કેરળમાં 1 તબક્કામાં યોજાશે ચૂંટણી, પુડુચેરીમાં 6 એપ્રિલે યોજાશે ચૂંટણી, પુડુચેરીમાં 1 તબક્કામાં યોજાશે મતદાન, પશ્ચિમ બંગાળમાં 27 માર્ચે યોજાશે ચૂંટણી, પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં યોજાશે મતદાન, તમિલનાડુમાં 6 એપ્રિલે યોજાશે ચૂંટણી, તમિલનાડુમાં 1 તબક્કામાં યોજાશે મતદાન, આસામમાં 27 માર્ચે યોજાશે ચૂંટણી, આસામમાં 3 તબક્કામાં યોજાશે ચૂંટણી
Gujarat/ફાયર સેફ્ટીના અમલ અંગે HCનું કડક વલણ, લોકોના જીવના જોખમે ધંધો નહીઃ હાઈકોર્ટ, શ્રેય હોસ્પિટલ ફરી શરૂ કરવાની રજૂઆત કોર્ટે ફગાવી, ફાયર સેફટીના નિયમોનું પાલન કરો , નિયમોનું પાલન ન થાય તો હોસ્પિટલ બંધ કરો, ફાયર સેફટી વગરની ઇમારતો સામે કાર્યવાહીનો આદેશ
Cricket/યુસુફ પઠાણે આં.રા. ક્રિકેટને કર્યું અલવિદા, ક્રિકેટના તમામ ફોર્મેટને કહ્યું અલવિદા, ક્રિકેટને અંત કહેવાનો સમય આવી ગયો છે- યુસુફ, નિવૃત્તિ પત્રમાં વિશ્વ કપ 2011ના વિજયને કર્યો યાદ, સચિનને ખભા પર ઉચકવો જીવનની શ્રેષ્ઠ ક્ષણ, દરેક તક માટે BCCI અને BCAનો આભાર ,
Gujarat/આપ સંયોજક કેજરીવાલ સુરતમાં કરશે રોડ શો… વરાછા- કતારગામનાં વિસ્તારમાં કરશે રોડ શો…સુરતની જનતાનો માનશે આભાર
Gujarat/મોરબી સિરામીક ફેકટરીઓમાં ITનું સર્ચ ઓપરેશન, બે કારખાનામાં દરોડા પડ્યા હોવાની માહિતી: સૂત્રો, મોટી સંખ્યામાં કરચોરી ઝડપયા તેવી સંભાવના