Gujarat/જામનગરમાં આમ જનતાનો નવતર વિરોધ….જુદા જુદા બેનરો સાથે સામાન્ય પ્રજા નો વિરોધ…પેટ્રોલ-ડીઝલ, ગેસના વધતા ભાવ વધારા સામે વિરોધ
Gujarat/રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડી, જી.જી.હોસ્પિટલમાં હકુભાને કરાયા દાખલ, હોસ્પિટલ ખાતે ડોક્ટરોની ટીમ ખડેપગે, શહેર ભાજપ સંગઠન પણ હોસ્પિટલ દોડી ગયું, લોકો ચિંતા ન કરે તબિયત સારી છે: હકુભા
Gujarat/ડિજિટલી રજૂ થશે ગુજરાતનું બજેટ….બજેટ માટે નીતિન પટેલે લોન્ચ કરી મોબાઇલ એપ…પ્રેસ કોન્ફરન્સ કરીને કરી જાહેરાત
Gujarat/આપ સંયોજક અરવિંદ કેજરીવાલનું નિવેદન, જનતા અપમાન કયારેય સહન નથી કરતી, ચૂંટણી પરિણામથી ભાજપ-કોંગ્રેસ ડરી ગયા, કોર્પોરેટરને એકજૂટ રહેવા કેજરીવાલની સલાહ
Gujarat/દાહોદમાં દારૂ વિતરણનો વીડિયો વાયરલ , ભાજપના ચૂંટણી પ્રચાર દરમ્યાન દારૂનું વિતરણ , દારૂ વિતરણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ, દેવગઢ બારિયા તાલુકાના જંબુસર ગામનો વીડિયો , ચૂંટણી ટાણે વીડિયો વાયરલ થતાં ખળભળાટ , મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું
National/4 રાજ્યો- 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીની થઇ શકે જાહેરાત, બપોરે 4.30 વાગે કેન્દ્રીય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ, પ.બંગાળ,તમિલનાડુ,અસમ વિધાનસભા ચૂંટણીની થશે જાહેરાત, પોંડિચેરી અને કેરળમાં ચૂંટણીની તારીખ થશે જાહેર, કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા થઇ શકે છે સત્તાવાર જાહેરાત
Gujarat/વડોદરા જિ.તા.પંચાયતની ચુંટણી ટાણે રોકડ ઝડપાઈ, 39 લાખ રૂ.ની રોકડ સાથે બે યુવકની ધરપકડ, ફતેગંજ પોલીસે મોપેડમાંથી 39 લાખની રોકડ ઝડપી, મતદારોને રીઝવવા નાણાં લઇ જતાં હોવાની શક્યતા, છાણી અને બાજવા ગામનાં બંને યુવાનોની પુછપરછ ચાલુ
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ , જેતપુર જિ.પં.ના બે સભ્યો ભાજપમાં જોડાયા, જામકંડોરણા ખાતે યોજાઈ હતી જાહેર સભા , ધીરુભાઈ પાઘડાળ, અને વિપુલભાઈ ધડુક , મંત્રી જયેશ રાદડિયાના હાથે કેસરિયો કર્યો ધારણ, બંને કૉંગ્રેસમાંથી જિ.પં.ના સભ્ય રહી ચૂક્યા છે
Gujarat/બોટાદ જિ.પં.ની ચૂંટણી પહેલાં કોંગ્રેસને ઝટકો, કોંગ્રેસનાં 14 ઉમેદવારો નહીં લડી શકે ચૂંટણી, હાઇકોર્ટે કોંગ્રેસનાં ઉમેદવારોની અરજી ફગાવી, ચૂંટણીપંચનાં નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા હાઇકોર્ટનો ઇનકાર
Gujarat/સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાનો મામલો, વાંસદાના MLA અનંતકુમારે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર , આત્મહત્યા કેસની તપાસ CBIથી કરાવવા માગ, મોહન ડેલકર 7 ટર્મથી સાંસદ રહી ચૂક્યા હતા, કોના દબાણથી આત્મહત્યા કરી તે મુદ્દે તપાસની માગ , મોહન ડેલકરની આત્મહત્યાથી આદિવાસીને સમાજને નુકશાન