Gujarat/સુરતમાં કોરોના કેસમાં સતત વધારો, કોસંબામાં શિક્ષક દંપતી કોરોના પોઝિટીવ, પ્રાથમિક શાળાના શિક્ષક દંપતી કોરોનાગ્રસ્ત, કોસંબામાં પ્રાથમિક શાળા બંધ કરવામાં આવી , દંપતીને ૧૪ દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈન કરાયા, શાળાના અન્ય શિક્ષકોને કોરોના ટેસ્ટ કરવા આદેશ
Mumbai/શેરબજારની શરૂઆતમાં મોટો કડાકો, સેન્સેકસમાં 1 હજાર પોઇન્ટનો કડાકો, સેન્સેકસ 50150 પોઇન્ટ પર, નિફ્ટીમાં 250 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 14847 પોઇન્ટ પર
Gujarat/કુબેરનગરમાં કોંગ્રેસની પેનલ તૂટી, કોંગ્રેસના જગદીશ મોહનાની હાર, ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરાયા , મતગણતરીના દિવસે થઈ હતી ચૂક , ભાજપે ચૂંટણી પંચમાં કરી હતી રજૂઆત , અમદાવાદ મનપામાં ભાજપને વધુ એક બેઠક મળી, કુબેરનગર બેઠકમાં ભાજપ ઉમેદવાર વિજેતા જાહેર, 9મા રાઉન્ડની મતગણતરીમાં હતી ભૂલ
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરેન્દ્રનગરની મુલાકાતે, સીએમ રૂપાણી જાહેર સભાને કરશે સંબોધન, સાર્વજનિક સ્કુલ, સુરેન્દ્રનગર ખાતે સંબોધશે સભા, સવારે 11 કલાકે સીએમ રૂપાણી સંબોધશે સભા
Gujarat/પંચાયત અને નપા માટે ભાજપનો પ્રચંડ પ્રચાર, સીઆર પાટીલની આજે ડાંગ નવસારીમાં રેલી, સી.આર.પાટીલ નવસારીમાં કરશે રોડ શો, એરૂ એગ્રીકલ્ચર કોલેજ ગેટથી BR ફાર્મ સુધી રોડ શો, સવારે 9.45 કલાકથી રોડ શોનું આયોજન, નવાપુર નાકાથી રંગ ઉપવન મેદાન સુધી બાઇક રેલી, બપોરે 12.15 કલાકે શરૂ થશે બાઇક રેલી, બપોરે 12.30 કલાકે રંગ ઉપવન મેદાનમાં જાહેર સભા
Gujarat/પાટણમાં ભાજપના પ્રદેશ પ્રમુખ કરશે જનસભા, સીઆર પાટીલ યોજશે સભા અને બાઇક રેલી, આજે બપોરે 3.30 કલાકે યોજશે બાઈક રેલી , HNG યુનિ.થી બગવાડા દરવાજા સુધી બાઇક રેલી, બપોરે 3.30 કલાકે બગવાડા પાટણમાં કરશે જાહેર સભા
Gujarat/મુકેશ અંબાણીના ઘરની બહાર મળી બિનરવારસી કાર, સ્કોર્પિયો ગાડીમાં જિલેટિન મળતા ખળભળાટ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પહોંચી વધુ તપાસ હાથ ધરી, જોઇન્ટ પોલીસ કમિશ્નરે તપાસ હાથ ધરી
Gujarat/આજે વેપારીઓ દ્વારા ભારત બંધનું એલાન, GSTનાં વિરોધમાં દેશભરમાં બંધનું એલાન,, 1500 જગ્યાએ યોજાશે વિવિધ કાર્યક્રમો , અનેક સ્થળો વેપારીઓની ચક્કાજામની ચીમકી , GST ટેક્સની અયોગ્ય શરતોનાં વિરોધમાં બંધ
Gujarat/રાજ્યમાં 12.5 ડિગ્રી સાથે વલસાડ ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 19.0 ડિગ્રી તાપમાન, વડોદરામાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 21.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુ્તમ 19.2 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ફેબ્રુ.નાં અંત સુધીમાં ઠંડી લેશે વિદાય
Gujarat/સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો, ગઈકાલે શહેરમાં કોરોનાના 79 કેસ પોઝિટિવ, કોરોના પોઝિટિવ કેસો વધતા મનપા હરકતમાં, અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોની કરાશે તપાસ, બહારથી આવેલા લોકોનો કોરોના ટેસ્ટ ફરજીયાત , ટેસ્ટિંગ ન કરાવે અને પછી પોઝિટિવ આવશે તો મનપા કરશે દંડ