Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટમાં બિલ્ડર પાસે 72 કરોડ ખંડણીની માંગ, આરોપીએ વોટ્સેપમાં મેસેજ કરી ખંડણી માંગી, બિલ્ડરના ભાભી ને અજાણ્યા નંબર પરથી કર્યો મેસેજ , ખંડણી નહીં આપે તો પુત્રીઓને મારી નાંખવાની ધમકી, ભક્તિ નગર વિસ્તારમાં રહેતા બિલ્ડરે કરી ફરિયાદ , ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપીને લીધો સકંજામાં

India/PM મોદી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમનો કરાવશે પ્રારંભ, કાશ્મીરનાં ગુલમર્ગમાં કાર્યક્રમનું આયોજન, PM મોદી વર્ચ્યૂઅલ હાજરી આપી કરશે સંબોધન, વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે ઉદ્ધાટન, પાંચ દિવસીય ટૂર્નામેન્ટનું આયોજન, 27 રાજ્ય,કેન્દ્રશાસિત પ્રદેશ અને બોર્ડ ભાગ લેશે

Gujarat/અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો, 5 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર , જોધપુર, નવરંગપુરા કન્ટેનમેન્ટ ઝોન જાહેર , નારણપુરા, થલતેજ અને ગોતા કન્ટેનમેન્ટ ઝોન, AMC દ્વારા સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરાશે, કોરોનાના લક્ષણ ધરાવતા લોકોના સેમ્પલ લેવાશે

Gujarat/આપ સંયોજક કેજરીવાલ પહોંચ્યા સુરત , સુરત એરપોર્ટ પર કરાયું સ્વાગત, એરપોર્ટથી સર્કિટ હાઉસ જવા રવાના થયા , સુરતમાં કેજરીવાલ કરશે રોડ શો , સુરતમાં 27 સીટ જીતી છે આપ પાર્ટી

Gujarat/રાજ્યમાં ફરી કોરોનાએ ગતિ પકડી, નવા 424 કેસ સામે 301 દર્દી ડિસ્ચાર્જ, 24 કલાકમાં 1 દર્દીનું કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 1991 એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 97.62 ટકા પર

World/વિશ્વમાં કોરોનાનાં કેસોમાં સતત ઉછાળો, USમાં કોરોનાનાં નવા 75 હજાર કેસ, USમાં 24 કલાકમાં 2533 લોકોનાં કોરોનાથી મોત, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 65 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.18 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.30 કરોડ પર

India/દેશમાં કેસો વધતાં તંત્ર એલર્ટ પર, નવા 16 હજાર કેસ સામે 12 હજાર દર્દી ડિસ્ચાર્જ, મહારાષ્ટ્રમાં કોરોનાનાં નવા 8702 કેસ, કેરળમાં કોરોનાનાં નવા 3677 કેસ, દેશમાં હાલ 1.52 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.10 કરોડ પર, દેશમાં અત્યાર સુધી 1.26 કરોડ લોકોએ લીધી રસી

Ahmedabad/આજે અમદાવાદ શહેરનો 610મો સ્થાપના દિન, અહમદશાહ બાદશાહે વસાવ્યું હતું શહેર, અમદાવાદ શહેરની સ્થાપનાને આજે 610 વર્ષ, પ્રથમ દિવાલ ચણવાનું કામ માણેક બુર્જથી કરાયું હતું, દર વર્ષે 26 ફેબ્રુઆરીએ યોજાય છે વિવિધ કાર્યક્રમો

Gujarat/કોરોનાના કેસમાં વધારો થતા AMC તંત્ર હરકતમાં, અમદાવાદના અલગ અલગ જગ્યા પર AMCની ડ્રાઈવ, માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ ન રાખનાર સામે કાર્યવાહી, વસ્ત્રાપુર લેક, જજીસ બંગ્લા રોડ પર AMCનું ચેકિંગ શરૂ, સીંધુભવન રોડ તેમજ લો ગાર્ડન પર પણ ચેકિંગ શરૂ

National/મુકેશ અંબાણીના ઘરની બહાર મળી બિનરવારસી કાર, સ્કોર્પિયો ગાડીમાં જિલેટિન મળતા ખળભળાટ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પહોંચી ઘટના સ્થળે, જોઇન્ટ પોલીસ કમિશ્નર પણ પહોંચ્યા ઘટના સ્થળે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy