India/ દેશમાં કેસો વધતાં તંત્ર એલર્ટ પર, નવા 16 હજાર કેસ સામે 12 હજાર દર્દી ડિસ્ચાર્જ, મહારાષ્ટ્રમાં કોરોનાનાં નવા 8702 કેસ, કેરળમાં કોરોનાનાં નવા 3677 કેસ, દેશમાં હાલ 1.52 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.10 કરોડ પર, દેશમાં અત્યાર સુધી 1.26 કરોડ લોકોએ લીધી રસી

Breaking News