IND vs ENG/અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત, ભારતે 10 વિકેટથી જીતી ત્રીજી ટેસ્ટ, માત્ર બે જ દિવસમાં ટેસ્ટ પૂર્ણ, 4 ટેસ્ટની શ્રેણીમાં ભારતને 2-1ની સરસાઈ, ચોથી ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદમાં રમાશે, અક્ષર પટેલની મેચમાં 11 વિકેટ
Gujarat/આગામી યોજાનાર સ્થા.સ્વરાજની ચૂંટણી મામલો, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જામનગરના પ્રવાસે, જામનગર જિલ્લાના લાલપુર ખાતે પાટીલનું આગમન, લાલપુરમાં પ્રચાર પ્રસાર માટે બાઇક રેલી યોજાઈ, રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના કાર્યકરો હાજર
IND vs ENG/ભારત બાદ ઇગ્લેન્ડનો પણ ધબડકો, ઇંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 81 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા માટે 49 રનનો ટાર્ગેટ
Gujarat/ધો 3થી 8ના વિદ્યાર્થીઓની લેવાશે પરિક્ષા, શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને કર્યો આદેશ, પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી યોજાશે, તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે, ગુજરાતી અને વિજ્ઞાનની પરિક્ષા લેવાશે, ગણિત અને સામાજિક વિજ્ઞાનની પરિક્ષા, વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી પરીક્ષા લેવાશે, શિક્ષણ વિભાગે પરિપત્ર કરી તમામ શાળાને કર્યો આદેશ, શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર,
National/ભાગેડું નિરવ મોદીને લવાઈ શકાય છે ભારત, લંડનની કોર્ટે આપી પ્રત્યર્પણની મંજૂરી, નિરલ મોદી કરી શકે છે અપીલ
Gujarat/રાજકોટમાં પોલીસની દાદાગીરીનો વીડિયો, ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ , ગોંડલ રોડ પર કોટક બેન્ક પાસેની ઘટના , દંડ ભર્યા બાદ કાર ટોઇંગ કરવામાં આવી
Gujarat/કોંગ્રેસના MLA વિક્રમ માડમનો વીડિયો વાયરલ, લવ જેહાદ મુદ્દે ભાષણ આપતો વીડિયો વાયરલ, આહિર અને મુસ્લિમ સમાજમાં લગ્ન કરવા મુદ્દે કર્યું નિવેદન, વિક્રમ માડમના વાયરલ વીડિયોથી આહિર સમાજમાં આક્રોશ, વિક્રમ માડમે પ્રવચનમાં લવ-જેહાદ મુદ્દે કરેલાં પ્રહારથી વિવાદ, વાયરલ વીડિયો દ્વારકા જિલ્લાના ઢેબર ગામનો હોવાની ચર્ચા, વિવાદ વધતા ધારાસભ્ય વિક્રમ માડમે માફી માંગી , મંતવ્યન્યૂઝ આ વિડિયોનું સમર્થન કરતું નથી
Gujarat/ગોધરામાં સીએમનું લવ જેહાદને લઈ નિવેદન, લવ જેહાદ પર બનાવીશું કાયદો, લવ જેહાદ પર કડક કાયદો બનાવાશે
Gujarat/PM નરેન્દ્ર મોદી ફરી એકવાર આવશે ગુજરાત, 6 માર્ચે PM મોદી આવશે ગુજરાત, કેવડિયા ખાતે ત્રિદિવસિય ડિફેન્સ કોન્ફરન્સ, 3 થી 6 માર્ચ સુધી કેવડિયામાં કોન્ફરન્સ, ત્રણેય સેનાના વડા અને ઉચ્ચ અધિકારીઓને PM કરશે સંબોધન, કોન્ફરન્સના સમાપનમાં PM મોદી હાજર રહેશે, કેવડિયાની ટેન્ટ સિટી ખાતે યોજાવાની છે કોન્ફરન્સ
Gujarat/સુરતમાં ભાજપ પર લાગ્યો આરોપ, AAPના સંયોજક મનોજ સોરઠિયાનો આરોપ, AAPના કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ, તોડજોડની નીતિ ભાજપ અપનાવી રહ્યું હોવાનો આરોપ, AAPના કોર્પોરેટરો તુટ્યા નથી તેનો ગર્વ, કાલે રોડ શોની પરવાનગી નહીં મળે તો પણ યોજીશુ રોડ શો, કોઈપણ હાલતમાં રોડ શો રદ નહીં થાય-મનોજ સોરઠીયા