Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/PM નરેન્દ્ર મોદી 6 માર્ચે આવશે ગુજરાત, કેવડિયા ખાતે 3 થી 6 માર્ચ સુધી ત્રિદિવસિય ડિફેન્સ કોન્ફરન્સ, ત્રણેય સેનાના વડા અને ઉચ્ચ અધિકારીઓને PM કરશે સંબોધન, કોન્ફરન્સના સમાપનમાં PM મોદી હાજર રહેશે, કેવડિયાની ટેન્ટ સિટી ખાતે યોજાવાની છે કોન્ફરન્સ

National/તમિલનાડુના સીએમ પલાનીસ્વામીની મોટી જાહેરાત ધો. 9, 10 અને 11 ના વિદ્યાર્થીઓ પરીક્ષા વિના પાસ થશે

Gujarat/વડોદરામાં M.S. યુનિવર્સિટી ખાતે હોબાળો, M.S.યુનિ.ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન, કોમર્સનાં એફ.વાય.નાં કોર્સમાં ઘટાડાની માંગ, 50 ટકા કોર્સ ઘટાડો કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન, માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓનો વિરોધ

Gujarat/છોટા ઉદેપુરના ભાજપના MLAનો વીડિયો વાયરલ, પ્રજાના સવાલ ઉપર ભડકતા ભાજપના ધારાસભ્ય, ચૂંટણી પ્રચાર દરમિયાન સંખેડાના MLA થયા ઉગ્ર , આવાસનો સવાલ પૂછતા અભેસિંહ થયા ઉગ્ર , સવાલ પૂછતાં ઉગ્ર થઈ સવાલ કરનારને તગેડી મૂક્યો, અનાજ આવ્યું છે અને તમે ખાધું છે એટલે ઋણ ચૂકવવું , મત નહિ મળે તો મને ફેર પડવાનો નથી: અભેસિંહ, નસવાડી તાલુકાના હરિપુરા ગામમાં સભાનો વીડિયો , મંતવ્ય ન્યૂઝ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું

National/મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણમાં મોટું અપડેટ, પ્રશાસક પ્રફુલ પટેલ સામે શંકાની સોય!, સ્યુસાઇડ નોટ બનશે સૌથી મોટો પુરાવો!, મહારાષ્ટ્રના ગૃહમંત્રીનો વીડિઓ વાયરલ, ગુજરાત કરતાં મહારાષ્ટ્ર સરકાર પર ભરોસાનો દાવો, એટલે જ મહારાષ્ટ્રમાં જઇ ભર્યું અંતિમ પગલું?

Gujarat/આમ આદમી પાર્ટીની સુરતમાં પત્રકાર પરિષદ , દિલ્હીના MLA અને ગુજરાતના સહપ્રભારીની પ્રેસ પરિષદ , સવારે 11.00 કલાકે યોજશે પત્રકાર પરિષદ , અરવિંદ કેજરીવાલના પ્રવાસને લઈ આપશે જાણકારી , આવતીકાલે અરવિંદ કેજરીવાલ કરશે રોડ શો , સુરત મનપામાં 27 બેઠક પર આપનો વિજય

Gujarat/મોટેરા સ્ટેડિયમનું નવું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કર્યું ટ્વિટ, ટ્વિટમાં ભાજપ સરકાર પર કર્યો કટાક્ષ, ભાજપ સરકારની નામ બદલવાની નીતિ પર કર્યો કટાક્ષ

Gujarat/રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, રાજકોટથી બેંગ્લોરની વિમાની સેવા શરૂ , પ્રથમ દિવસે 123 મુસાફરો રાજ્યો આવ્યા , પ્રથમ ફ્લાઇટમાં 122 મુસાફરો બેંગ્લોર ગયા , 1 માર્ચથી હૈદરાબાદની ફ્લાઇટ થશે શરૂ , 7 માર્ચથી મુંબઈની નવી ફ્લાઇટ શરૂ થશે

Gujarat/મહુવામાં ઉમેદવારનો વીડિયો થયો વાયરલ, વોર્ડ નંબર 6ના ઉમેદવારનો વીડિયો વાયરલ , અશોક વાઢેરનો દારૂના નશામાં ડાન્સ કરતો વીડિયો , ભાજપ શહેર પ્રમુખ પર વાયરલ કરવાનો આરોપ, વીડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું , ભાજપથી નારાજ વિકાસ સમિતિમાં લડી રહ્યા છે ચૂંટણી

India/પ્રધાનમંત્રી મોદી આજે તામિલનાડુમાં, તામિલનાડુ ઉપરાંત પુડુચેરીની મુલાકાતે, વિવિધ જનકલ્યાણના પ્રોજેક્ટનું લોકાર્પણ, સવારે 11 કલાકે આપશે પુડુચેરીમાં હાજરી, બપોર બાદ તામિલનાડુમાં આપશે હાજરી, સાંજે 4 વાગ્યે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, સાંજે 5 વાગ્યે કોઈમ્બતુરમાં ભાજપની બેઠક, બેઠકમાં સંબોધન કરશે પ્રધાનમંત્રી મોદી, તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy